Wednesday, November 5, 2025
- Advertisement -spot_img

મોરબી

માળીયાના સરવડ ગામેથી 3 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો 

માળીયા મિંયાણા તાલુકાના સરવડ ગામે આરોપીના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનના ફળીયામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના વાવેતર કરેલ નાના-મોટા લીલા છોડ નંગ-૧૩ જેનુ વજન ૦૩...

મોરબી મચ્છુ-2ડેમનો એક દરવાજો બે ઈંચ ખોલાયો; 29 ગામોને એલર્ટ કરાયા 

મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય, તેમજ ડેમની સંગ્રશક્તિના 100% ડેમ ભરાયેલ હોય જેથી ડેમનો 01 દરવજો...

મોરબીના ચકચારી નિખિલ ધામેચા હત્યા કેસમાં નવાજુનીના એંધાણ

મોરબીમાં વર્ષ ૨૦૧૫માં થયેલ માસૂમ નિખિલ ધામેચા હત્યા કેસમાં નવી હલચલ સર્જાઈ છે. હાઇકોર્ટના આદેશ બાદ તપાસ હાથ ધરનાર સીબીઆઈને હવે મહત્વપૂર્ણ અને મજબૂત...

ટંકારામાં પ્લાસ્ટર કામ કરતી વખતે બે દિવાલ વચ્ચે દબાઈ જતા યુવકનું મોત

ટંકારા લતીપર હાઈવે રોડ ઉપર સાલીગ્રામ સિગ્નેટ કોમ્પલેક્ષ ગોકુલધામ ખાતે પ્લાસ્ટર કામ કરતી વખતે દિવાલ નમી જતા બંને દિવાલ વચ્ચે દબાઈ જતા ગંભીર ઈજાઓ...

નીંચી માંડલ ગામે કારખાનાની લેબર કોલોનીમાં બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત 

મોરબી તાલુકાના નીંચી માંડલ ગામની સીમમાં આવેલ સેગા સિરામિકની લેબર કોલોનીમાં બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની...

માળીયાના કુંભારીયા ગામે રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું

માળીયા મીયાણા તાલુકાના કુંભારીયા ગામે રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા મકાન માલીક તથા અન્ય છ જુગારીને કુલ રૂ ૪૦,૨૦૦/- ના...

મોરબીના જાંબુડીયા ગામે પાણીમાં ડૂબી જતાં યુવતીનું મોત

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે આવેલ નીલકોર બાર્થ સિરામિક પાછળ પાણીમાં ડૂબી જતાં યુવતીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા લાખાભાઈ...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 240 બોટલો સાથે એક ઝડપાયો 

મોરબી જુનાઘંટુ રોડ સીલ્વરપાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં છુપાવેલ અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ- ૨૪૦ કિં.રૂ. ૩,૨૧, ૬૦૦/- ના મુદામાલ સાથે એક આરોપી...

હળવદના ધુળકોટ ગામે બોલેરો ગાડીમાંથી દેશી દારૂના જંગી જથ્થા સાથે એક ઝડપાયો

હળવદ તાલુકાના ધુળકોટ ગામની સીમમાં બોલેરો પીકપમાથી દેશી દારૂ તથા અન્ય પ્રોહિ મુદામાલ મળી કુલ કિ.રૂ ૬,૦૫,૨૫૦/- ના મુદામાલ સાથે એક ઈસમને હળવદ પોલીસે...

મોરબીના જૂના આમરણ ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવકને એક શખ્સે માર માર્યો

મોરબી તાલુકાના જૂના આમરણ ગામે રહેતા યુવકને એક શખ્સ સાથે અગાઉ માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી આરોપીએ યુવકને ગાળો આપી ચાબુક વડે મારમારી...

તાજા સમાચાર