Sunday, November 9, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જેતપર હાઈવે રોડ ઉપર બોલેરો ગાડીએ હડફેટે લેતા બાઈક સવારનું મોત 

મોરબી જેતપર હાઈવે રોડ ઉપર પાવડીયારી થી જસમતગઢ ગામ વચ્ચે નાયરા કંપનીના પેટ્રોલ પંપ સામે કટ પાસે બોલેરો ગાડીએ હડફેટે લેતા બાઈક સવારનું મોત...

મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા GDCR હેઠળ P.O.R. રજીસ્ટ્રેશન શરૂ

મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR) - 2017 ના નિયમો અને જોગવાઈઓ અનુસાર, Person on Record (P.O.R.) તરીકે નોંધણી પ્રક્રિયા શરૂ...

કચ્છ મોરબી હાઈવે રોડ પર સ્કોર્પિયો ગાડીમાંથી વિદેશી દારૂની 420 બોટલો સાથે એક ઝડપાયો

સુરજબારી ચેક પોસ્ટ પાસે, કચ્છ-મોરબી હાઇવે ઉપરથી સ્કોર્પીઓ એન ગાડીમાં ભરેલ IMFL ની બોટલો નંગ-૪૨૦ કી રૂ.૫,૫૦,૮૦૦/- તથા કાર મોબાઇલ ફોન મળી કુલ રૂ...

મોરબી જુના RTO પાસે પુલ પર જાળી અથવા પતરા નાખવા સામાજિક કાર્યકરોની માંગ 

મોરબી શહેરમાં આવેલ મચ્છુ -૦૩ માં જુના આરટીઓ ઓફિસ પાસે પુલ ઉપરથી અવારનવાર માણસો આપઘાત કરે છે ત્યારે આ પુલ પુલ પર જારી બાંધવા...

મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અને ટીડીઓની સૂઝબૂઝથી શિક્ષકોને મળ્યા સેલેરી પેકેજના અઢળક લાભો

મોરબી તાલુકાની જુદી જુદી સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના પગાર દર મહિને નિયમિત રીતે બેંકમાં થાય છે, છેલ્લા થોડા સમયથી જુદી જુદી બેંકો...

હળવદના મયુરનગર ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

હળવદ તાલુકાના મયુરનગર ગામે બસ સ્ટેશન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને રોકડ રૂપિયા ૧૪,૧૫૦ નાં મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. મળતી...

મોરબીના પ્રેમજીનગર (મકનસર) ગામેથી 11 વર્ષના સગીરનું અપહરણ

મોરબી તાલુકાના પ્રેમજીનગર (મકનસર) ગામેથી કોઈ અજાણ્યો શખ્સ યુવકનો 11 વર્ષના સગીરનું અપહરણ કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી...

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી 2.885 કિ. ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી મહારાણા પ્રતાપ સર્કલ નજીક ઓમ પ્લાઝા કોમ્પલેક્ષ પાસેથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન ૨.૮૮૫ કિ.ગ્રામ કિ.રૂ.૨૮,૮૫૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ...

માળીયાના વાડા વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ; રૂ. 1.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો 

માળીયા મીંયાણાના વાડા વિસ્તારમાંથી આરોપી જાકીર અકબર માલાણીની દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેઇડ કરી દેશીદારૂ લીટર ૫૭૦ કિં.રૂ.૧,૧૪,૦૦૦/- તથા આથો લીટર ૩૦૦૦ કિં.રૂ. ૭૫,૦૦૦/- મળી...

મોરબીમાં કુ-પોષિત બાળકોને સુપોષિત કરવા પોષણ કીટનું વિતરણ કરાયું

સંયુક્ત રાષ્ટ્ર(UNO) દ્વારા વર્ષ - ૨૦૨૫ ને ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ તરીકેની ઉજવણીના ભાગરૂપે મોરબી સહકારી મંડળીઓ જિલ્લા રજિસ્ટ્રાર ડો. બી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ આંગણવાડી...

તાજા સમાચાર