Saturday, May 17, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી કબીર શેરી સોની બજાર મેઇન રોડ પર સ્ટ્રીટ લાઇટ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા...

મોરબી જિલ્લાના કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીનું શૈક્ષિક મહાસંઘ દ્વારા અભિવાદન

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા "ધ્યેય મંત્રો મેં ઝલકતા,સ્વત્વ ભારત કા" કેલેન્ડર દ્વારા અધિકારીઓનું અભિવાદન. રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા,શિક્ષા કે હિત મેં શિક્ષક,શિક્ષક...

મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જ્યંતી નિમિત્તે તા.12 ફેબ્રુઆરીના રોજ સમગ્ર મોરબી જિલ્લામાં રજા જાહેર કરતું સામાન્ય વહીવટ વિભાગ

જવલંત ત્રિવેદી અધિક સચિવ (પ્રોટોકોલ) સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આગામી 12 ફેબ્રુઆરી ના દયાનંદ સરસ્વતી ની 200 મી જન્મ જયંતિ અંતર્ગત જાહેરનામું...

ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તા. 10-12 ફેબ્રુઆરીએ બે દિવસની રજા જાહેર કરાઈ

મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ જન્મ જયંતી નિમિત્તે ટંકારા ખાતે યોજાનાર કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તા. ૧૦-૦૨-૨૦૨૪ (શનિવાર) તથા તા. ૧૨-૦૨-૨૦૨૪ ને (સોમવાર)...

મુખ્યમંત્રી રાહત ફંડમાં ડોનેશન કરવા મોરબી જિલ્લા વાસીઓને વહીવટી તંત્રની અપીલ

દાનની રકમ ઈન્કમટેક્ષમાંથી બાદ મળવાપાત્ર:આધુનિક સમયમાં તમામ ઓનલાઇન પેલટફોર્મ થકી પણ ડોનેશન સ્વીકાર્ય રાજ્યમાં વિવિધ આપદાઓ સમયે ભોગ બનનારને સહાય આપવા તથા આકસ્મિક સમયે સમાજને...

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ મી ફેબ્રુઆરીએ યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ફેબ્રુઆરી સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો ફેબ્રુઆરી-૨૦૨૪ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી...

ડીઝલ ચોરીમાં પોલીસ નો પણ ભાગ હતો,એસએમસી એ ૧૨ સામે ગુનો નોંધ્યો

એસ એમ સી ની ટીમે સ્થળ પરથી પોલીસકર્મી ભરત સહિત ૯ ને ઝડપી પડ્યા મોરબીના વીરપરડા ગામ નજીક ઓમ બન્ના નામની હોટેલ માં સ્ટેટ મોનીટરીંગ...

પોલીસની કામગીરી પર ફરી ઉઠ્યા સવાલ:સરવડ ગામે વહેલી સવારે ઘરમાં ઘુસી વૃદ્ધ દંપતીને લુંટી લેતા લુંટારૂઓ

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો વધુ એક પુરાવો મોરબી જીલ્લામાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે ચોર લુંટારૂઓને કાયદાનો કોઈ ડર રહ્યો ના હોય...

મોરબીમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબી પાડાપુલ નીચે આવેલ નદીના પટમાં રવિવારી બજારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

મોરબીના રફાળેશ્વર ગામ નજીક રોડ પર ટ્રકે હડફેટે લેતા એક્ટીવા ચાલકનું મોત

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રફાળેશ્વર ચોકડીથી રફાળેશ્વર ગામ તરફ જતા રોડ ઉપર સંધ્યા સેરા ડેકોર કારખાના પાસે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા એક્ટીવા...

તાજા સમાચાર