Monday, May 19, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી તાલુકા ના વિરપરડા ગામે આધારકાર્ડ નો કેમ્પ યોજાયો હતો

મોરબી તાલુકા ના વિરપરડા ગામે આજે ગ્રામપંચાયત ઓફિસ ખાતે હજનારી ગ્રામપંચાયત ના vce અને વિરપરડા ગ્રામપંચાયત ના vce ના સહયોગ થી આધારકાર્ડ નો કેમ્પ...

જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું

મોરબીના કલેક્ટર જી.ટી. પંડ્યાએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી માળિયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે...

મોરબી નિવાસી પ્રભુભાઈ ભગવાનજીભાઈ અંબાણીનું અવસાન,શુક્રવારે બેસણું

મૂળ આમરણ(ડાયમંડનગર) હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ ભગવાનજીભાઈ અંબાણી (ઉં.વ. ૬૫) તે વલમજીભાઈ ભગવાનજીભાઈ અંબાણી,રમેશભાઈ ભગવાનજીભાઈ અંબાણી,મગનભાઈ ભગવાનજીભાઈ અંબાણી,કાંતિભાઈ ભગવાનજીભાઈ અંબાણી નાં ભાઈ અને ભરતભાઈ...

મોરબી ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અન્વયે ‘તેજસ્વીની જિલ્લા પંચાયત’ કાર્યક્રમ યોજાયો

વિવિધ ક્ષેત્રે રાજ્યકક્ષાએ પહોંચેલી બાલિકાઓએ જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, સમિતિઓના ચેરમેન બની મહિલા કલ્યાણના મુદ્દાઓની ચર્ચા કરી મોરબી જિલ્લા પંચાયત ખાતે આજે એક સામાન્ય સભાનું...

રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયાનું અવસાન, ગુરૂવારે બેસણું

મૂળ સાદુળકા હાલ રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયા (ઉં.વ. ૬૫) તે નિલેશ દેવકરણભાઈ પાંચોટીયાના પિતા તેમજ અંબારામભાઈ મગનભાઈ પાંચોટીયા અને નટવરભાઈ મગનભાઈ પાંચોટીયાના ભાઈનું...

ઓફીસનાં સીસીટીવી અને ખુરશીઓને નુકશાન કરતા સ્કાય મોલના સિક્યુરિટી સહિત ત્રણ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાયમોલની બાજુમાં આવેલ પ્રૌઢની દુકાન (ઓફિસે) રાખેલ સી.સી.ટી.વી. કેમરાને લાકડાના ધોકા વડે તોડી તેમજ ઓફિસમાં ખુરશીઓ તોડી રૂ....

ઉઘરેજા પરીવારે પુત્રીનાં જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

મોરબી: હાલનાં સમયમાં ભવ્ય સેલિબ્રેશન અને ભપકાદાર ઝાકઝમાળ સાથે દેખાદેખીમા ભવ્યાતિભવ્ય જન્મદિવસ ની ઉજવણી કરવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે દેરાળા ગામના ઉઘરેજા...

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર

મોરબી: મોરબી વાવડી રોડ સ્વામિનારાયણ પાર્ક આરોપીના રહેણાંક મકાનમાં સામેથી મોટરસાયકલમાથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી...

મોરબીના પીપળી ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામેની સીમ શિવ પાર્ક -૨ સોસાયટીમાં યુવકના રહેણાંક મકાન બહારથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની...

મોરબીની સબ જેલમાં આજીવન કેદની સજા પામેલ બે કેદીઓને મુક્તિ મળી

સારી વર્તણુક, અભ્યાસમાં ધ્યાન આપવા સહિતની બાબતોને ધ્યાને લઈને કમિટીએ કરેલ રીપોર્ટ બાદ બે કેદીને જેલ મુક્તિ મોરબીની સબ જેલમાં આજીવન કેદની સજા પામેલ મહિલા...

તાજા સમાચાર