Thursday, May 22, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 41 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી : મોરબી લીલાપર રોડ ન્યુ પ્રજાપતિ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૪૧ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો...

માળિયાથી જખરીયા વાંઢ તરફ જતા રોડ પરથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

માળિયા (મી): માળીયાથી જખરીયા વાંઢ તરફ જતા રોડ ઉપર આવેલ પવનચક્કીથી થોડા આગળ રોડની સાઇડે બાવળની કાંટ્ પાસેથી દેશી બનાવટની જામગરી બંદુક સાથે એક...

મોરબીમા જુદી-જુદી જગ્યાએથી જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીમા મહેન્દ્રનગર ગામના ઝાંપા પાસેથી તથા ઘુંટુ રોડ ઉપર સી.એન.જી. પંપ નજીક રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બંને મળી કુલ ચાર...

સાસંદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને‘દિશા’ કમિટિની બેઠક યોજાઇ

સાંસદે પ્રગતિ હેઠળના કામો તાત્કાલીક પૂર્ણ કરવા તાકીદ કરી ‘દિશા’-ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ...

મોરબીમાં જામશે પરંપરાગત રમતોની રમઝટ

સ્પર્ધામાં ભાગ લેવા ૨૦ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મોરબી ખાતે પરંપરાગત રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં આપણી...

સજનપર પ્રા.શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને વાલી મિટિંગ જેવા દ્વિવિધ કાર્યક્રમ યોજાયા

શ્રી સજનપર પ્રા. શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને વાલી મીટિંગ જેવા દ્વિવિધ કાર્યક્રમ યોજાયા જેમાં ધો.5 થી 8 ના બાળકોએ વિજ્ઞાનના વિવિધ વર્કિંગ મોડેલ અને...

મોરબીમાંથી તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબી વાવડીરોડ કારીયા સોસાયટી રામદેવપીરના મંદીરથી આગળ રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી...

ટંકારાના હડમતીયા ગામે જમીન પચાવી પાડનાર બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ

ટંકારા: ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ ખેરાર તરીકે ઓળખાતી સીમમાં બે શખ્સોએ વૃદ્ધની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડતા ભોગ બનનાર વૃદ્ધે...

મોરબી મચ્છુ-2 ડેમમાંથી હાડપીંજર મળી આવ્યું:પોલીસે તપાસ શરૂ કરી 

મોરબી: ગઈ કાલના રોજ મોરબી મચ્છુ-૨ ડેમમાંથી માનવ શરીરનું હાડપિંજર મળી આવતા મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી. મળતી માહિતી મુજબ ગઈ કાલે સાંજના સમયે...

હેલ્લો મોરબી: ક્રિષ્નાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નવજાત શિશુ તેમજ બાળરોગ નિષ્ણાંત ડો.અક્ષય જાકાસણીયા 24 કલાક ઉપલબ્ધ

મોરબીનાં લોકો માટે હવે મોરબી શનાળા રોડ પર મહેશ હોટલ પાછળ આવેલ મોરબી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નવજાત‎ શિશુ અને‎ નાના‎ બાળકોની તમામ પ્રકારની...

તાજા સમાચાર