Sunday, December 14, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી નિવાસી રેખાબેન પરમારનું દુઃખદ અવસાન

મોરબી: મોરબી નિવાસી રેખાબેન મોહનભાઈ પરમાર તે કમલેશભાઈ પરમારના માતા, મિત પરમારના દાદીનું તારીખ 21-05-2024 ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ...

મોરબી અવની ચોકડી પાસે રોડ ઉપર આવેલ દબાણ દૂર કરવા ચિફ ઓફિસરને રજૂઆત

મોરબી: મોરબી નગરપાલિકા વોર્ડ નં -૧૦ માં આવેલ અવની ચોકડી પાસે રોડ બનાવવામાં આવેલ અનધિકૃત ઓટલા તથા સિમેન્ટ લોખંડના પતરા હટાવવા સ્થાનીકોની નગરપાલિકા ચીફ...

મોરબીના સંગીતાબેન ભાટિયાની સ્મૃતિમાં કુંડારિયા & ભાટિયા પરિવાર દ્વારા યોજેલ કેમ્પમાં 81 દાતાઓએ રક્તદાન કર્યું

મોરબી: અહીંના લોકો સતત કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે, અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. મોરબીમાં કથા...

મોરબી ઘટક-1ની આંગણાવાડીઓમાં બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો

મોરબી આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા આંગણવાડી કેન્દ્રના ૨ થી ૩ વર્ષના બાળકો અને વાલીઓને માર્ગદર્શન અપાયું મોરબી જિલ્લામાં મોરબી-૧ ઘટકમાં આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા આંગણવાડી કેન્દ્રના ૨...

હળવદના સામાજિક કાર્યકર રાજેન્દ્રસિંહ રાણાને મળ્યો “ધ પ્રાઈડ ઓફ ગુજરાત” એવોર્ડ

સોશિયલ વર્કની કેટેગરીમાં મળ્યુ માન સન્માન  ગૌરવવંતા "ધ પ્રાઈડ ઓફ ગુજરાત" એવોર્ડમા પસંદગી પામેલ રાજેન્દ્રસિંહનો જન્મ હળવદમાં જ થયો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જન્મ ભૂમિ...

હળવદના માનગઢ ગામ નજીક રેતી ખનીજનું વહન કરતા ઈસમો પર કાર્યવાહી 

હળવદ: હળવદ તાલુકાના માનગઢ ગામ નજીક રેતી ખનીજનું વહન કરતા ઈસમો પર હળવદ પોલીસે કાર્યવાહી કરી એક એક્સાવેટોર મશીન તથા એક ટ્રક કબજે કરી...

હળવદના ચડાધ્રા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી અને વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાંથી દેશીદારૂની ચાલુ ભઠ્ઠી તથા ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય...

મોરબી સિરામિક ક્લસ્ટરની છ ફેક્ટરીમાં DGGIના દરોડા પડતા ફફડાટ

મોરબી: મોરબી સિરામિક ક્લસ્ટરની છ ફેક્ટરીમાં DGGI દરોડા પાડ્યા જેમાં ઈ વે બીલ જનરેટ કરી કરોડો રૂપિયાનુ કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. અને...

મોરબીમાં યુવક પર એક શખ્સનો છરી વડે હુમલો

મોરબી: મોરબીના લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસે યુવકને એક શખ્સે ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી ભોગ...

ટંકારાના હરબટીયાળી ગામે બે પક્ષો એ સામસામે ફરીયાદ નોંધાવી

ટંકારા: ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રસ્તા બાબતે વિવાદ ચાલતો હોય જેના લિધે બબાલ થતા બે પક્ષોએ ટંકારા પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરીયાદ નોંધાવી છે. મળતી...

તાજા સમાચાર