Tuesday, May 13, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી મદીના પેલેસ નજીક મકાન પાસે બિયરના ૯૬ ટીન સાથે એક ઇસમ પકડાયો

મોરબી શહેરના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ મદીના પેલેસ સામે આવેલ ખંઢેર મકાનની બાજુમાંથી બિયરના ૯૬ ટીન સાથે એક ઇસમને પકડી લેવામાં આવ્યો છે,...

મોરબીના લીલાપર રોડ પર સ્પા સંચાલક યુવાનનું શંકાસ્પદ મોત!

યુવાને બહુમાળી બિલ્ડીંગ ઉપરથી પડતું મૂક્યું કે પછી પડી ગયો કે પછી કોઈએ તને ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો તે બાબતે પોલીસે તપાસ આદરી.. મોરબીના...

ગીતાંજલિ વિદ્યાલયમાં ફાયર વિભાગ અને અધિકારીઓ દ્વારા ફાયર સેફટી અંગે માર્ગદર્શન અપાયું

મોરબીના સનાળા રોડ ઉપર આવેલી ગીતાંજલી વિદ્યાલયમાં આજે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયરના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ફાયર સેફટી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં...

મોરબી જિલ્લા તેજોરી કચેરી દ્વારા સો વર્ષ પુરા કરનાર પેન્શનરના પેન્શનમાં સો ટકા નો વધારો કરાયો

અન્ય પેન્શનરની હયાતીની ખરાઈ કરી પેન્શન ચૂકવાયું જિલ્લા તિજોરી અધિકાર એ.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા તિજોરી કચેરીની પેન્સન શાખા દ્વારા ૧૦૦ વર્ષ પુર્ણ કરનાર...

મોરબીના ભડીયાદ રોડ ઉપરથી વર્લીભક્ત ઝડપાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભડીયાદ રોડ ઉપર નઝરબાગ રેલ્વે સ્ટેશન નજીકથી વર્લી મટકાના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સાથે એક ઇસમને સીટી બી ડિવિઝન પોલીસ...

ઉંચી માંડલ નજીક બોલેરોમાં ત્રણ અબોલ જીવને ક્રૂરતાપૂર્વક બાંધી હેરાફેરી કરતા એક પકડાયો.

મોરબીના ઉંચી માંડલ નજીક બોલેરોમાં પાસ પરમીટ કે આધાર પુરાવા વગર ક્રૂરતાપૂર્વક બાંધી ત્રણ ભેંસ(પાડીઓ)ની હેરાફેરી કરી કતલખાને લઈ જતા બોલેરો ચાલકને મોરબીના ગૌરક્ષકો...

વાંકાનેરના રાતીદેવડી રોડ પર છકડો રીક્ષામાંથી પડી ગયેલા ૧૦ વર્ષીય તરુણનું મૃત્યુ નીપજ્યું.

વાંકાનેર:છકડો રીક્ષામાં આગળ પેટી ઉપર બેઠેલા ૧૦ વર્ષીય તરુણ અચાનક રીક્ષામાંથી પડી જતા માથામાં ગંભીર ઇજાઓને કારણે સારવાર મળે તે પહેલાં માસુમનું પ્રાણ પંખેરૂ...

મોરબીના વિદ્યુતનગરમાં પ્રૌઢે ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું

મોરબીના સામાકાંઠે આવેલ વિદ્યુતનગરમાં રહેતા ૫૦ વર્ષીય પ્રોઢે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, ત્યારે પોલીસે મૃત્યુ અંગેની નોંધ કરી...

મોરબી જિલ્લામાં હળી- ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કાયદાની જાળવણી અને અસામાજિક પ્રવૃતી અટકાવવા જાહેરનામુ બહાર પડાયું આગામી ૧૩ માર્ચના રોજ હોળી તથા ૧૪ માર્ચના રોજ ધૂળેટી તહેવાર આવતો...

મોરબી:આર્થિક સંકળામણથી કંટાળી નેપાળી યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત.

મોરબી શહેરના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટની રૂમમાં નેપાળી યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, ત્યારે પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસને લીધે યુવકે આ...

તાજા સમાચાર