Monday, December 22, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે વડોદરા જેલ હવાલે કરાયો 

હળવદમા પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે. હળવદ પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારૂ વેચાણ ગુનામાં સંડોવાયેલ ઇસમ નામે...

આપઘાત કરવા ઘરેથી નીકળી ગયેલ 19 વર્ષની મહિલાને તેનાં પરિવાર સાથે મિલન કરાવતી મોરબી અભિયમ ટીમ

આપઘાત કરવા મહિલા ઘરેથી નીકળી ગયી હતી. મહિલાઓની મદદ માટે સતત રાત દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી...

મોરબીના રાજપર રોડ પર વાડામાંથી વિદેશી દારૂની 106 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબીના રાજપર રોડ પર આવેલ પોતાના કબજા ભોગવટા વાળા વાડામાં વેચાણ કરવાના ઇરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૦૬ કિંમત રૂ. ૧,૧૭,૩૪૨ ના મુદ્દામાલ...

મોરબી ખાતે ત્રિદિવસીય “સશક્ત નારી મેળા” નું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારી સશક્તિકરણ તથા ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશીની નેમ સાથે મહિલાઓ પગભર બને અને સાથે સાથે દેશની પ્રત્યેક વ્યક્તિ રોજિંદી...

મોરબીના નઝરબાગ રેલ્વે સ્ટેશન પાસે નજીવી બાબતે યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો 

મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે બૌધ્ધનગર શેરીમાં રહેતા યુવકના કારણે આરોપીને કોર્ટ કચેરીમાં ખર્ચ થયેલ હોય અને તે ખર્ચ તારે આપવો પડશે એમ કહી...

મોરબી: સાયબર ફ્રોડથી મેળવલ નાણાં સગેવગે કરનાર આઠ શખ્સો વિરુદ્ધ ફરીયાદ

મોરબી: સાયબર માફિયાઓ દ્વારા સાયબર ફ્રોડ કરી દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા માફિયાઓ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી નાણાં ભાડાના બેન્ક એકાઉન્ટમા જમા કરી...

મોરબીના ત્રાજપર ખારીમા જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત ઝડપાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ ત્રાજપર ખારીમાં જાહેરમાં જુગાર રમતા બે પુરૂષ તથા પાંચ મહિલાને રોકડા રૂપીયા-૫૧,૪૦૦/- ના મુદામાલ સાથે મોરબી...

મોરબીના જુના રફાળેશ્વર રોડ નજીક તળાવમાં ડૂબી ગયેલ યુવકને ફાયર વિભાગ દ્વારા હેમખેમ બહાર કઢાયો

મોરબીના રફાળેશ્વર રોડ પર આવેલ તળાવમાં એક યુવક ડૂબી ગયો હોવાની મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ યુવકને...

મોરબીના પીપળી રોડ પરથી રૂપિયાની ઉઘરાણી બાબતે યુવકનું અપહરણ કરનાર ત્રણ ઈસમો ઝડપાયા 

મોરબીમાં રૂપીયાના ઉઘરાણી પીપળી રોડ પરથી ફોર્ચ્યુનર કારમા આવી અપહરણ કરનાર ત્રણ ઈસમોને તથા ભોગબનનાર ને મોરબી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસ...

મોરબીના જુના પીપળી ગામમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી તાલુકાના જુનાં પીપળી ગામે પાણીની ટાંકીની સામે બાવળની કાંટમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ રૂપિયા ૮૦૬૦ ના મુદ્દામાલ સાથે મોરબી...

તાજા સમાચાર