Wednesday, August 6, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ ખાતે રેકર્ડનું વર્ગીકરણ કરાયું

'સ્વરછતા એજ સેવા' અભિયાન અન્વયે મોરબીમાં જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.   હાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા 'સ્વરછતા એજ સેવા' અભિયાન અન્વયે...

ટંકારા તાલુકા ભાજપમાં ભંગાણ; ભાજપના આગેવાનો કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા

ટંકારા: ટંકારા તાલુકાના વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલ ક્ષત્રિય આગેવાનો આજ રોજ સરદાર વલ્લભ ભાઈની જન્મ જયંતિ અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પુણ્યતિથિના દિવસે ભાજપ...

મોરબી સબ જેલમાં યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

મોરબી સબ જેલ મોરબી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા જેલ સુધારાત્મક વહિવટ ની કચેરી (ગુજરાત રાજ્ય) ના સહયોગ થી નવ ચેતના યોગ શિબિર...

સેવી ઈન્ટરનેશનલ સ્કુલ મોરબી ખાતે નોલેજ એન્ડ સ્કીલ એક્ઝિબિશન કાર્યક્રમ યોજાવામા આવ્યો

કુદરતના પ્રાકૃતિક ખોળે ઉછરતી સંસ્કાર શિક્ષણ અને સેવાનો સમન્વય કરતી ન્યુ પેલેસ ની બાજુમાં ન્યુ ફ્લોરા અક્ષર સિટીની સામેની બાજુ આવેલા વિશાળ અને પ્રાઇમ...

મોરબીમાંથી યુવક લાપતા

મોરબી: મોરબીના સામાકાંઠે હરિગુણ સોસાયટીમાં રહેતો યુવકે કારખાને જવાનું કહીને જતો રહેલ આજદીન સુધી પરત નહી ફરતા મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં લાપતા...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો 

મોરબી: મોરબીના નવા ડેલા રોડ પર આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર...

મોરબીમાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તરગારા સ્ટેન્ડ પાસે આવેલ નાસ્તા ગલીમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

હળવદ માળિયા હાઈવે રોડ ઉપર કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત

હળવદ: હળવદ - માળિયા હાઈવે રોડ ઉપર રણજીતગઢ ગામના હરિકૃષ્ણ ધામ મંદિર સામે રોડ ઉપર કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ...

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત પુત્ર ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો આદ્રોજા પરિવાર

આઠ દીવસ પૂર્વે અકસ્માત માં અવસાન પામેલ સ્વ.દેવાંગભાઈ બીપીનભાઈ આદ્રોજા ના સ્મરણાર્થે સેવાકાર્ય થકી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પરિજનો વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી...

મોરબીના દાદાશ્રીનગર ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો આરોપી ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના દાદાશ્રીનગર ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ચોરીનો તમામ મુદ્દામલ રીકવર કરતી મોરબી તાલુકા પોલીસ. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના...

તાજા સમાચાર