Tuesday, July 8, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ક્યા કેટલો વરસાદ વરસ્યો !!!

મોરબી જિલ્લામાં ગત સવારે છ વાગ્યા થી આજે સવારનાં છ વાગ્યા સુધી વિવિધ તાલુકાઓમાં વરસાદી આંકડા નીચે મુજબ છે. મોરબી- 16 મી.મી. હળવદ- 60 મી.મી. ટંકારા- 36...

મોરબીના સિરામિક ઉદ્યોગમાં એલપીજી વપરાશના પગલાં અંગે સલામતી વિષયક સેમીનાર યોજાયો

મોરબી: ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ એસો. ના કારખાનેદારો માટે ઓદ્યોગિક સલામતી વિષયક સેમીનાર યોજવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ તા....

મોરબીની ખારીવાડી શાળામાં બેંક ઓફ બરોડાનો સ્થાપના દિન ઉજવાયો

મોરબી: મોરબીની ખારીવાળી પ્રાથમિક શાળામાં Bank of baroda ના 116 માં સ્થાપના દિવસના અવસર પર SSI મોરબી શાખા દ્વારા AGM& BRANCH HEAD અનિલ કુમાર...

રેવન્યુ રેકર્ડ સમયમર્યાદામાં તાલુકા મામલતદાર મથકે સોંપવા ડીડીઓની સુચના

મોરબી: તલાટી-કમ મંત્રીઓએ ૧૦ જેટલી કામગીરીનું રેવન્યુ રેકર્ડ ૩૧ જુલાઈ સુધીમાં પૂર્ણ કરી ૫ ઓગસ્ટ સુઘીમાં તાલુકા મથકે મામલતદાર પાસે રેકર્ડ જમા કરાવવું રાજ્યમાં ખાતેદારોની...

હળવદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી લઈ જનાર આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો

હળવદ: હળવદ પોલીસ સ્ટેશન ખાતેના વિસ્તારમાંથી સગીયવયની બાળકિશોર બાળાનુ અપહરણ કરી લઈ જનાર આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. આરોપી વિશાલ અજીતભાઈ કોળી રહે.ઈન્દ્રીરાનગર મોરબી...

મોરબી નવલખી બ્રીજ પરથી થર્મોકોલ સીટમાં જામેલી સિમેન્ટના પોપડા પડ્યા હોવાનું આવ્યું સામે

મોરબી: મોરબીના શનાળા બાયપાસથી કંડલા નેશનલ હાઈવેને જોડતા રોડ પર નવલખી ચોકડી તરીકે જાણીતા ચાર રસ્તા પર મકાન વિભાગ દ્વારા ફાટક પર ઓવર બ્રીજ...

મોરબીના બેલા રોડ ઉપર ટ્રકમાંથી મોબાઈલ ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના બેલા રોડ પર આવેલ બેન્ટા સીરામીક કારખાનાના ગેઇટની બહાર ટ્રકમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ...

ઉમિયા માનવ મંદિરમાં દાન અર્પણ કરતા ટિકર નિવાસી ચંદુલાલ સિતાપરા

મોરબી: ભીમનાથ મહાદેવ લજાઈના સાનિધ્યમાં પાટીદાર પરિવારના જરૂરિયાતમંદ જેમને દિકરા નથી એવા 200 નિરાધાર વડીલોને આશરો આપવા માટે ફાઈવ સ્ટાર હોટેલ જેવું ઉમિયા માનવ...

મચ્છુ -1 ડેમ 70 ટકા ભરાઈ જતા અનેક ગામોને કરાયા અલર્ટ

મોરબી: વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે આવેલ મચ્છુ-૧ ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલું હોઇ ડેમની સંગ્રહશક્તિના 70.05 % ડેમ ભરાય ગયેલ છે. તેમજ ડેમની...

વાંકાનેર તાલુકાના હસનપર ગામે દબાણો દૂર કરાયા

મોરબી ડીડીઓ ડી.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ દબાણો દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવાઈ વાંકાનેર: વાંકાનેર તાલુકાનાં હસનપર ગામે કેટલાક લોકો દ્વારા સરકારી જમીન પર દબાણ...

તાજા સમાચાર