Sunday, November 9, 2025
- Advertisement -spot_img

મોરબી

ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સયુંકત ઉપક્રમે શ્રી નાના ખીજડીયા તાલુકા શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી : તા.૦૬/૧૦/૨૦૨૩ ના રોજ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સયુંકત ઉપક્રમે નાના ખીજડીયા ખાતે આવેલી શ્રી નાના ખીજડીયા...

હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા નેચરલ વસ્તુઓનું વેચાણ કરાશે

મોરબી: હરડે પ્રચાર કેન્દ્ર (મોરબી) દ્વારા નેચરલ વસ્તુઓનું વેંચાણ તા. ૦૮ ને રવિવારે સવારે ૮ થી બપોરે ૧૨ કલાક સુધી માર્કેટિંગ યાર્ડ ગેટ બહાર,...

મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન અને સંકલન બેઠક યોજાઈ

મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા સંકલન તેમજ આયોજનની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. આ બેઠક દરમિયાન મંત્રીએ આયોજન...

મોરબી સહિત અલગ અલગ જીલ્લાના 10 મંદિરમાંથી ચોરી કરનાર ઇસમ ઝડપાયો

મોરબી: મંદિર ચોરીનો ભેદ ઉકેલી મોરબી જીલ્લા સહિત અલગ અલગ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ-૧૦ મંદિરોમાથી ચોરી કરનાર ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો...

કાંતિભાઈ અમૃતિયા વિરૂદ્ધ બેફામ અપબ્દો બોલી વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા બદલ ફરિયાદ નોંધાઇ

મોરબી - માળીયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને સોસીયલ મિડિયા મારફતે મનફાવે તેવી અપશબ્દો બોલી તેમજ ગર્ભીત ધમકી આપતો વિડીયો એક શખ્સે સોસીયલ મિડિયામાં વાઈરલ કર્યો...

મોરબીના બેલા (આમરણ) ગામેથી જામગરી બંદૂક સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી તાલુકા વિસ્તારમાં બેલા (આમરણ) ગામે આરોપીના રહેણાંક મકાનના પાછળના ભાગે બાવળની કાંટ પાસેથી ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક...

માળિયા ફાટક નજીક વર્લી મટકાનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીની માળીયા ફાટક નજીક સર્કિટ હાઉસની ફૂટપાથ ઉપર જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી...

હળવદમાં રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત 1.94 લાખના મતામાલની ચોરી

હળવદ: હળવદ ધરતીનગર સોસાયટીમાં પ્લોટ નં ૪૫,૪૬, વાળા યુવકના રહેણાંક મકાનમાંથી સોના - ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ કિં રૂ.૧,૯૪,૨૫૦ ના મતામાલની...

ટંકારાના સજ્જપર ગામેથી દશ વર્ષની બાળકીનું અપહરણ

ટંકારા: ટંકારા તાલુકાના સજજનપર ગામેથી આધેડની સાળી તેમની દશ વર્ષની બાળકીનું અપહરણ કરી લઇ ગઈ હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ...

મોરબીના રાજપર ગામે ગૌ માતાના લાભાર્થે તા.16મીએ પૃથ્વીરાજ ચૌહાણ નાટક ભજવાશે

મોરબી: મોરબીના રાજપર ગામે તા. ૧૬ ઓક્ટોબરે ગૌ - માતાના લાભાર્થે પૃથ્વીરાજ ચૌહાણનુ નાટક ભજવવામાં આવશે. મોરબી તાલુકાના રાજપર ગામે નિરાધાર ગૌ માતાના લાભાર્થે શ્રી...

તાજા સમાચાર