Thursday, September 18, 2025
- Advertisement -spot_img

મોરબી

ભગવાન પરશુરામ અને ભૂદેવો વિશે આપત્તિજનક નિવેદન કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા પોતાની જાતને કલ્કી અવતાર કહેનાર અને હિન્દુ ધર્મ તથા બ્રહ્મસમાજ અંગે વિવાદાસ્પદ નિવેદનો તથા ટીપ્પણી કરનાર રમેશ ફેફર સામે કડક...

મોરબીની માધાપરવાડી શાળામાં શિક્ષકોના સંતાનોના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીની માધાપરવાડી શાળાના 400 બાળકોને ભેળ ખવડાવી પ્રેરણાદાયી ઉજવણી કરતા શિક્ષકો શાળાએ શિક્ષકોની કર્મભૂમિ છે. શિક્ષકો શાળા પરિવારને પોતાનો પરિવાર ગણતા હોય છે શિક્ષકો પોતાના...

ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં આગામી નવી સિઝનથી અગરકાર્ડ ધરાવતા અગરિયાઓ જ પ્રવેશ મેળવી શકશે

રેંજ કચેરીમાંથી સર્વે સેટલમેન્ટ અહેવાલમાં હક્ક હીત ધરાવતા અગરિયાઓએ અગરકાર્ડ મેળવી લેવાના રહેશે અભયારણ્ય વિસ્તારમાં અગરકાર્ડ સિવાયના ઇસમો પ્રવેશ કરશે તો તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી...

વરસાદ ખેચાતા ખેડૂતોને પોતાનો પાક બચાવવા માટે તાત્કાલિક પાણી આપવા રજૂઆત કરવામાં આવી

ખેડૂતો નાં મોલ સુકાઈ રહ્યા છે. ત્યારે હયાત કેનાલો દ્વારા ખેડૂતોને પોતાનો પાક બચાવવા માટે તાતાક્લીક પાણી આપવા બાબતતે રજૂઆત કરવામાં આવી ચાલુ સાલે સારી...

હળવદ ટાઉનમા રહેણાંક મકાનમાંથી બીયર ટીનનો જથ્થો ઝડપાયો

હળવદ: હળવદ ટાઉનમા આંબલીવાળી શેરી લ.ના ચોક ખાતે આરોપીના રહેણાંક મકાનમાંથી બીયર ટીનનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે આરોપી સ્થળ પરથી નાશી...

હળવદના ચરાડવા ગામ ઈંગ્લીશ દારૂની 24 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામે રાજલનગર વિસ્તાર ભૈરવદાદાના મંદિર સામે બાવળની ઝુંડમાંથી ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

ટંકારામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

ટંકારા: ટંકારામાં હોન્ડાના શો રૂમ પાછળ ખરાબાની ખુલ્લી જગ્યામાં બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

ટંકારાના વાછકપર ગામેથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

ટંકારા: ટંકારા તાલુકાના વાછકપર ગામે આધેડના ઘર પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર આધેડે આરોપી વિરુદ્ધ ટંકારા...

૪ સપ્ટેમ્બરે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા વાહનોની હરરાજી કરાશે

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭ ના કામે ડીટેઇન કરેલ ૭૭ વાહનો તથા જી.પી.એકટ ૮(૨) મુજબ ૧ વાહન મળી કુલ ૭૮...

મોરબી નગરપાલિકા દ્વારા ચાલતા રાત્રી સફાઈ કામ માં ચાલતો મોટો ભ્રષ્ટાચાર-કોગ્રેસ

મોરબી નગરપાલિકા દ્વારા રાત્રી ના સફાઈક કામગીરી ચાલી રહેલ છે તે શહેર ને ગંદકી મુક્ત કરવા નો એક પ્રયાસ કરેલ છે તે સારું છે...

તાજા સમાચાર