Sunday, July 13, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના રફાળીયા ગામ નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના રફાળીયા ગામ નજીક ભુદેવ પાન પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબીમાં અલગ અલગ બે જગ્યાએ તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી ઘુંટુ જવાના રોડ ઉપર અને સર્કિટહાઉસ સામેના ભાગેથી તીનપત્તીનો જુગાર રમતા કુલ પાંચ ઇસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી...

મોરબી જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે

મોરબી: વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ સબંધિત...

મોરબીના અણીયારી ગામે સરપંચનો પુત્ર મૂળભૂત અધિકારોથી વંચિત રાખતો હોવાની રજુઆત

મોરબી : મોરબીના અણીયારી ગામે મહિલા સરપંચનો પુત્ર જાતે જ વહીવટ કરતો હોય અને મનફાવે તેમ મનમાની ચાલવતો હોય અને પછાત વર્ગને સુવિધાઓ આપવામાં...

મોરબીનાં વાલજીભાઇ ડાભીએ 10,000 થી વધુ લોકો સુધી યોગનું જ્ઞાન પહોંચાડ્યું

યોગથી તન-મન અને ભાવનાત્મક આરોગ્ય ટનાટન રહે -મોરબીનાં સિનિયર યોગ કોચ વાલજીભાઇ ડાભી યોગ એટલે રોગ, કામ, ક્રોધ, મોહ, મદ, લોભ પર વિજય વર્ષ ૨૦૦૯થી વાલજીભાઇ...

મોરબીમાં રથયાત્રા સંદર્ભે જાહેરનામું બહાર પડાયું

ટ્રાફીક સમસ્યા ન થાય તે માટે વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી તેમજ નો પાર્કિંગની વ્યવસ્થા કરાઈ મોરબી: અષાઢીબીજ નિમિતે મોરબી શહેરમાં રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા (શોભાયાત્રા)...

મોબાઈલના વ્યસને જીવ લીધો: પિતાએ ફોન આપવાની ના કહી ભણવામાં ધ્યાન આપવા માટે ઠપકો આપતાં સગીરાએ ગળેફાંસો ખાધો

હળવદ: આજે મોટાભાગના બાળકોથી માંડી યુવાનો અને મહિલાઓમાં મોબાઇલનું વળગણ વકરી રહ્યું છે. ભૂતકાળમાં પણ મોબાઈલ મોતનું કારણ બન્યો હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે...

નસિતપર ગામે આવેલ ડેમી-2ના પાણીમાં ડુબી જતાં ટંકારાના યુવકનું મોત 

ટંકારા: ટંકારા તાલુકાના નસીતપર ગામે આવેલા ડેમી -૨ના પાણીમાં ડુબી જતાં ટંકારાના યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ અતુલભાઇ ઉર્ફે વિજયભાઇ બટુકભાઇ ચાવડા ઉ.વ-૩૫...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના ત્રાજપર ખારીમા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૬ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબીના...

મોરબીમાં યુવક પર છરી વડે હુમલો 

મોરબી: મોરબીમાં માળિયા હાઈવે જનકપુરી સોસાયટીના નાકા પાસે યુવક તેના મિત્ર સાથે શખ્સ પાસે પૈસાની લેવડદેવડની વાતચીત કરવા જતા શખ્સે એકદમ ઉશ્કેરાઇને યુવક પર...

તાજા સમાચાર