Tuesday, November 11, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી શહેર મામલતદાર કચેરી સ્થળાંતરિત કરાઈ

હવેથી મોરબી શહેર મામલતદાર કચેરી એન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ, મોરબી-૨ ખાતે કાર્યરત રહેશે મોરબી શહેર મામલતદાર કચેરી હન્ટર ટ્રેનિંગ કોલેજ કેમ્પસ ખાતે...

આયુષ્યમાન ભવ :પ્રોગ્રામ અંતર્ગત ભરતનગર પ્રા.આ. ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

પોતાની નજીકની ગ્રામ પંચાયત અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ કઢાવી શકશે ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભવ: પ્રોગ્રામની શરૂઆત કરવામાં...

જાણો છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો

મોરબી: હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈ કાલે સાંજના સમયથી મોરબી જિલ્લાનાં કેટલાક તાલુકાઓમાં અને...

ટંકારામાથી યુવતી લાપતા થયાની ફરીયાદ નોંધાઈ

ટંકારા: ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી યુવતી લાપતા થઈ હોવાની ફરીયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઇ છે. મળતી માહિતી મુજબ શૈલેષભાઈ સવજીભાઈ મકવાણા ઉ.વ. ૫૧ રહે લક્ષ્મીનારાયણ શેરી...

મોરબીના જીવાપર ગામે ઝેરી જનાવર કરડી જતા દોઢ વર્ષના બાળકનું મોત

મોરબી: મોરબીના જીવાપર ગામની સીમમાં હિતેષભાઇ ચારોલાની વાડીમાં ઝેરી જનાવર કરડી જતા દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ઇશ્વરભાઇ દિવાનભાઇ સીંઘાનીયા...

મોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબીના સામા કાંઠે શિવપાર્ક સોસાયટી મહાદેવ મંદિર નજીક બીજી શેરીમાં આરોપી હરપાલસિંહ જીલુભા ઝાલાના કબ્જા ભોગવટા રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને...

હળવદ માર્કેટ યાર્ડમાંથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

હળવદ: હળવદ માર્કેટ યાર્ડમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના...

મોરબીના જુના ઘુંટુ રોડ પર ખુલ્લી જગ્યામાંથી મોબાઇલ ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી જુના ઘુંટુ રોડ જીસી શેરા ટાઈલ્સ સીરામીકના કારખાનાની લેબર કોલોની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ...

મોરબીના લખધીરપુર રોડ પર કુબેર ટોકીઝ પાસે યુવક પર ત્રણ શખ્સોનો છરી વડે હુમલો

મોરબી: મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ લખધીરપુર રોડથી સર્વિસ રોડ ઉપર કુબેર ટોકીઝ પાસે આરોપીએ ઓટો રીક્ષા યુવકની ગાડી સામે ઉભી રાખી દેતા યુવકે...

સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત આજરોજ હાઉસિંગ બોર્ડ એ. કે. સહયોગ કોમ્યુનિટી હોલમાં એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વાવલંબી ભારત તથા સ્વદેશી વિશે માર્ગદર્શન કરવામાં...

તાજા સમાચાર