Saturday, December 27, 2025
- Advertisement -spot_img

મોરબી

ટંકારા નજીક ખેતરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા 

ટંકારા તાલુકાના ખીજડીયા ગામથી ઘુનડા ગામ તરફ જતા રોડ ઉપર આવતા રોડની ડાબી બાજુના ખેતરમાં ઓરડી પાસે એકઢાણીયાની બાજુમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને...

હળવદનો બ્રાહ્મણી-1 ડેમ 100% ભરાયો; 15 ગામોને એલર્ટ

હળવદ તાલુકાના ગોલાસણ ગામ પાસે આવેલ હરપાલ સાગર (બ્રહ્માણી-1) ડેમ લેવલ મુજબ 100% : ભરાઈ ગયેલ છે તે ઉપરાંત પાણીની આવક ચાલુ હોય વધારાનું...

ટંકારાના નસીતપર પાસે આવેલ ડેમી -૦૨ ડેમનો એક દરવાજો એક ફુટ ખોલાયો

ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-૨ સિંચાઈ યોજનાની ઉપરવાસમા પાણીની આવક ચાલુ હોઇ, ડેમની સંગ્રહશક્તિના 100 % ડેમ ભરાય ગયેલ છે. તેમજ ડેમની...

મોરબીના લખધીરપુર પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ મળ્યો

ગયકાલે મોરબીના લખધીરપુર નજીક કેનાલમાં કોઈ કારણસર યુપીનો યુવક ડૂબી ગયો હતો આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે...

નામદાર કોર્ટના હુકમ અને આદેશ બાદ પણ આરોપીઓની ધરપકડ તો દૂર રહી પોલીસ કોર્ટમાંથી પુરાવા પણ ન મેળવી શકી? “દયા કુછ તો ગડબડ હૈ”

મોરબીમાં કિંમતી જમીન પચાવી પાડવાની ફરિયાદ સુરા પોલીસ કેમ તપાસ ને અવળી રીતે જ તપાસ કરે છે?નામદાર કોર્ટ દ્વારા હમણાં થોડા દિવસો પહેલા આરોપી...

મોરબીમાં સગાઈ તુટી જતા યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી શહેરમાં મોટી માધાણી શેરી નાની બજાર મેઇન રોડ પર રહેતી યુવતીની સગાઈ તુટી જતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું...

મોરબીના રફાળેશ્વર ગામેથી વિદેશી દારૂની સાત બોટલ સાથે એક ઝડપાયો

મોરબી જિલ્લામાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ભુદેવ પાનની સામેથી વિદેશી દારૂની ૦૭ બોટલ કિંમત રૂપિયા ૪૫૫૦ નાં મુદામાલ...

મોરબીના રવાપર ઘુનડા રોડ પર ગાડી પાર્કિંગમાથી લેવા બાબતે માતા-પુત્રને બે શખ્સોએ લાકડી વડે ફટકાર્યા 

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર રામસેતુ સોસાયટીમા શુભ એપાર્ટમેન્ટમાં યુવકના સામેના એપાર્ટમેન્ટમા રહેતા શખ્સની ગાડી પાર્કિંગમાથી લેવા બાબતે ગાળો બોલતા જે યુવકે ગાળો આપવાની...

હળવદના સુંદરગઢ ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં રાજુભાઇ રણછોડભાઈ દલવાડીની વાડીએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ...

મોરબીના જીકિયાળી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ 100 % ટકા ભરાયો; નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા 

મોરબી તાલુકાના જીકિયાળી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબનું -૧૦૦% પાણી ભરાઇ ગયેલ છે. તે ઉપરાંત, પાણીની આવક ચાલુ હોય વધારાનું...

તાજા સમાચાર