Saturday, July 5, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી:ગૃહમંત્રી આવે તે પહેલાં પોલીસે કામગીરી દેખાડી ! દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

મોરબી માળીયા હાઇવે પરથી એલ.સી.બી એ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી ગૃહમંત્રી ને કામગીરી દેખાડી છે અત્રે ઉલ્લેખનીય છે આવતીકાલે નવા બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત...

20 મી’ એ મોરબી ખાતે યોજાશે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

એલ. ઈ. કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ડિપ્લોમામાં પ્રવેશ અંગે માર્ગદર્શન અપાશે મોરબી: મોરબીની એલ.ઈ. કોલેજ(ડિપ્લોમા) દ્વારા એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ (ACPDC) અમદાવાદ વતી ITI...

ટંકારા તાલુકાના હડમતિયા ગામે પંચની મેલડી માતાજીનો નવરંગો માંડવો

ટંકારા: તા. ૨૧/૦૫/૨૦૨૩ ને રવિવાર ના રોજ ટંકારા તાલુકાના હડમતિયા ગામે પંચની મેલડી માતાજીનો નવરંગા માંડવાનું આયોજન શ્રી મેલડી યુવા ગૃપ દ્વારા કરવામાં આવ્યું...

રાજ્ય કક્ષાની શૂટીંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવી દક્ષ અમૃતિયાએ સમગ્ર મોરબી જીલ્લાનુ ગૌરવ વધાર્યુ

મોરબી: મોરબી OSEM C.B.S.E. ના ધો-૧૨ કોમર્સના વિદ્યાર્થી દક્ષ ભુપતભાઈ અમૃતિયાએ રાજ્ય કક્ષાની 2જી ગુજરાત સ્ટેટ ઈન્ટર સ્કૂલ શૂટીંગ ચેમ્પિયનશીપ 2023 માં પ્રથમ ક્રમાંક...

મોરબી : વિરપરના સરપંચે વડીલો પાસે પેવરબ્લોકનું ખાતમુહૂર્ત કરાવ્યું 

મોરબી: મોરબી નજીક આવેલ વિરપર ગામના સરપંચે કોઈ રાજકિય આગેવાનને ન બોલાવી ગામના વડીલો વૃધો ની આગેવાની હેઠળ ગામમાં પેવરબ્લોકનું ખાતમુહૂર્ત કરી નાખ્યું. જી..હા છેલ્લા...

હળવદ: સસ્તી વરિયાળી લઈને કેમિકલ મિક્સ કરીને પૈસાવાળો બનવાનું સપનું ચકનાચૂર

ખેડૂતો પાસેથી સસ્તાભાવે વરિયાળી ખરીદી કેમિકલ અને પાવડર મિક્સ કરી વેચતો હોવાનું ખુલ્યું મોરબી: મોરબી એલસીબી ટીમે હળવદમાં ખેડૂતો પાસેથી સસ્તા ભાવે વરિયાળી ખરીદી બાદમાં...

મોરબીના બગથળા ગામે ખનીજ ભરેલ ડમ્પર બંધ કરાવવા ગ્રામ પંચાયતના સભ્યોની ખનીજ વિભાગને રજૂઆત

બગથળા ગામે વન વિભાગની જમીનના વ્રુક્ષો કાપી ખનીજ દ્રવ્ય નો સ્ટોક કર્યો! ખાણ ખનીજ અને મામલતદાર ને થઈ રજૂઆત મોરબી તાલુકાના ગામે બગથળા ગામે રેતીના...

હળવદના ચુપણી ગામે ગળેફાંસો ખાઈ મહિલાનો આપઘાત

હળવદ: હળવદ તાલુકાના ચુપણી ગામે ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચુપણી ગામે રહેતા ભાવનાબેન ઉકાભાઇ મકવાણા ઉ.વ.૩૦, વાળીએ...

મોરબી: એરીડોન પેપર મીલમાં પગ લપસી મસીનરીમા આવી જતા યુવકનુ મોત

મોરબી: મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામના રોડ પર આવેલ એરીડોન પેપર મીલમાં કામ કરતા પગ લપસી મસીનરીમા આવી જતા યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર

મોરબી: મોરબીના નવા ડેલા રોડ ઉપર રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર...

તાજા સમાચાર