Monday, November 10, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી: કારખાનાના શેઠે બાકી રૂપિયા ન ચુકવતા આરોપીની ધમકીઓથી કંટાળી બ્લેડ વડે ચેકો મારતા યુવક ઈજાગ્રસ્ત

મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ ગોકુલ મીનરલ્સ કારખાનામાં જનરલ મેનેજરની નોકરી કરતા યુવકે કારખાનાના શેઠના કહેવાથી આરોપી રાધે એન્ટરપ્રાઈઝમાથી રૂ. ૭૦,૦૦૦ ના...

મોરબી: નવી પીપળી ગામે જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી. જુગારના કેસો...

મોરબી રામાનંદી સાધુ સમાજ ના તેજસ્વી તારલાઓ નું સરસ્વતી સન્માન કાર્યક્ર્મ યોજાયો

મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા રહ્યા હાજર રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ મોરબી દ્વારા આયોજિત તેજસ્વી વિદ્યાર્થીઓ ના સન્માન સમારોહ નું આયોજન જ્ઞાતિ ની વાડી...

મોરબીમાં ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીના રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા...

મોરબીમાં કોસ્મો સિરામીક સામે રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી: મોરબીના સામે કાંઠે આવેલ કોસ્મો સિરામીક સામે ખોડીયાર પારની પાસે તરફ જતા રસ્તા પર રોડ કાંઠે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી...

મોરબીના કોયલી ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના કાસા કોયલી ગામે લગ્ન સમીતી હોલ પાસે ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

મોરબીના ગાળા ગામના ખેતરમાં પાણી ભરાતા થયેલ પાકનું નુકશાનનુ વળતર ખેડૂતોને ચુકવવા કરાઈ માંગ

મોરબી: નેશનલ હાઇવે તેમજ અન્ય રોડના બાંધકામમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે મોરબી તાલુકાના ગાળા ગામના ખેડૂતના ખેતરમાં પાણી ભરાતા થયેલ પાકના નુકશાનનું વળતર...

મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની વિસ્તૃત કારોબારી બેઠક મળી

જિલ્લા કારોબારીમાં OPS લાગુ કરવા અને BLO ની કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપવાના ઠરાવો પસાર થયા જિલ્લા કારોબારી બેઠકમાં નવા કાર્યકર્તાઓને દાયિત્વ સોંપાયું મોરબી, અત્રેની માધાપરવાડી કન્યા...

“સ્ત્રી એટલે ઈશ્વર પછીની બીજી સર્જનહાર “ઉક્તિને સાર્થક કરતા વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્રના મહિલા કાઉન્સિલર તેજલબા ગઢવી

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ચાલતી મહિલા સહાયતા કેન્દ્ર ની સરાહનીય કામગીરી.. સ્ત્રીનું જીવન તેની ફરજો અને લાગણીઓથી બનેલું છે. વાંકાનેર ની...

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબીના મફતીયાપરામાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ સંજયભાઇ માનસીંગભાઇ પરમાર ઉ.વ.૨૬ રહે. કુબેર સીનેમા પાછળ મફતીયા પરા મોરબી વાળાએ...

તાજા સમાચાર