Monday, July 7, 2025
- Advertisement -spot_img

મોરબી

ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બે ગરીબ પરિવાર ની બહેનોને સ્વરોજગારી માટે સીવણ સંચા આપવામાં આવ્યા

ગત તા. 23/04/2023 ને રવિવાર અને ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બે ગરીબ પરિવાર ની બહેનોને પોતાની સ્વરોજગારી માટે સીવણ...

વિશ્વઉમિયાધામના નિર્માણ અર્થે અમદાવાદના નિકોલમાં આજથી શ્રી રામકથાનો પ્રારંભ, ભવ્ય પોથીયાત્રા નીકળી

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિશ્વઉમિયાધામના કાર્યાલયનો શુભારંભ 23 એપ્રિલથી 1 મે સુધી ચાલનાર રામકથા રોજ સાંજે 7 કલાકથી શરૂ થશે. વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા 504...

મોરબીના જાંબુડીયા ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ કલ્યાણ ગ્લેઝ ટાઇલ્સ કારખાનાની લેબર કોલોનીમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત

મોરબી: મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ માળિયા થી મોરબી તરફ આવતા રોડ ઉપર લક્ષ્મીનગર ગામ પાસે લક્ષ્મીપ્લાઝા સામે આવેલ ડીવાઈડરની કટ પાસે રોડ ઉપર...

મોરબીમાં યુવક ઉપર ત્રણ શખ્સોનો છરી વડે જીવલેણ હુમલો

મોરબી: યુવક તથા તેના મિત્રો રમજાન ઈદ તેહવાર નિમિત્તે નાની વાવડી બગથડા રોડ પર આવેલ દેવ ફન વલ્ડ ગાર્ડનમાં ફરવા આવેલ અને પરત નિકળતા...

મોરબી: યુવા ઉદ્યોગપતિ કીશનભાઈ કાંજીયા નો આજે જન્મદિવસ

મોરબી: મોરબીમાં ઉદ્યોગ ક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવતા ઉદ્યોગપતિ તેમજ ઈવોના સિરામિકના ડાયરેક્ટર અને સાલસ સરળ સ્વભાવ ધરાવતા કીશનભાઈ કાંજીયા નો આજે જન્મદિવસ છે. આજે...

મોરબી જિલ્લા કોગ્રેસ ની જય ભારત સત્યાગ્રહ સમેલન ની તૈયારી કરવા ના ભાગ રૂપે મીટીંગ મળી

આજે તારીખ ૨૩/૪/૨૦૨૩ ને રવિવાર ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી માં જિલ્લા કક્ષા નુ જય ભારત સત્યાગ્રહ સંમેલન...

મોરબી: ફરીએકવાર ગંભીર ગુનાહને અંજામ આપતું શહેર મયૂરનગરી ! 11 વર્ષની બાળકીનું અપહરણ

મોરબી: દિનપ્રતિદિન ગુનાહખોરી ને અસામાજિક તત્વો અંજામ આપતા રહે છે હત્યા મારમારી લૂંટ અપહરણ જુગાર દારૂ જેવી બદી ને ડામવા કડક જિલ્લા પોલીસ વડા...

મોરબીમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી : મોરબીના નજરબાગ રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબીના સામા...

હળવદ: બાઇકમાં કાવા મારવાની ના પાડતા પિતા-પુત્રને મહિલા સહિત ચાર શખ્સોએ ફટકાર્યા

હળવદ: હળવદ શુકન બંગલોઝથી રાણેકપર ગામ વચ્ચે રોડ ઉપર બાઇકમાં કાવા મારવાનું સમજાવવા જતા શખ્સને સારું ન લાગતા યુવકનો કાંઠલો પકડી ઝગડો કરી અહી...

તાજા સમાચાર