Tuesday, December 30, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી-માળિયા હાઈવે પર બે અલગ અલગ જગ્યાએ જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી-માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર બે અલગ અલગ જગ્યાએ રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા...

મોરબીના પાનેલી ગામના પાટીયા નજીકથી મેફેડ્રોન ડ્રગ્સના 6.42 લાખાના જથ્થા સાથે બે ઝડપાયાં

મોરબી: મોરબી વાંકાનેર હાઇવે પર આવેલા પાનેલી ગામના પાટીયા પાસે સર્વીસ રોડ પરથી રૂપીયા ૬,૪૨,૦૦૦/- ના મેફેડ્રોનના કોમર્શીયલ જથ્થા તેમજ અન્ય મુદ્દામાલ સહિત રૂપીયા...

ટંકારા: 10 ટકા વ્યાજની પઠાણી ઉઘરાણીથી કંટાળી મહિલાએ ગટગટાવ્યું ફિનાઈલ, વ્યાજખોરો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

ટંકારા: ટંકારા તાલુકાના સજનપર ગામે બે વ્યાજખોરો યુવકના ઘરે જઈ પઠાણી ઉઘરાણી કરી યુવકને જાતી પ્રત્યે અપમાનીત કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી...

મોરબી: શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી

મોરબી: મોરબીમાં પરણીતાને દિકરીનો જન્મ થતા સાસરીયા પક્ષ દ્વારા મેણાટોણા મારી શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાની ભોગ બનનાર પરણીતાએ આરોપી સાસરીયા પક્ષ...

ભારતીય જનતા પાર્ટી મોરબી જીલ્લાના સંગઠન પદાધિકારીઓની નિમણૂંક કરાઈ

મોરબી: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી તેમજ પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઇ ચાવડા, મોરબી જીલ્લાના...

મોરબી ખાતે સોનાલધામ અને ચારણસમાજ વાડીનું નવનિર્માણ કરતી યુવા ટીમને બિરદાવી

મોરબી: ચારણ ગઢવી સમાજ મોરબી અને યુવા ટીમ દ્વારા મોરબી ખાતે પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાંના મંદિર તેમજ સમાજ વાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે....

મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની વિસ્તૃત કારોબારી બેઠક મળી 

જિલ્લા કારોબારીમાં આગામી કાર્યક્રમો સદસ્યતા અભિયાન, ગુરુ વંદના, મારી શાળા મારૂં તીર્થ વિશે વિસ્તૃત આયોજન થયું મોરબી: સૌ પ્રથમ કારોબારીની શરૂઆત જિલ્લાના મહામંત્રી કિરણભાઈ કાચરોલા...

મોરબીની માધાપરવાડી શાળાના બાલવાટિકાના બાળકો બોલ્યા:- પ્રવેશોત્સવ થાય કે ન થાય ભુરજીમાસા બેગ તો આપે જ

મોરબીની ભૂમિ એટલે દિલેર દતાઓની ભુમિ,મોરબીના લોકો દાન આપવામાં ક્યારેય પાછી પાની નથી કરતા.એમાંય શાળા માટે દાન આપવા માટે લોકો હંમેશા તત્પર હોય છે,બૂટાવાડીના...

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશભાઈ કાલાવડિયા નો આજે જન્મદિન

મોરબી: ચક્રવાત મીડિયા ગ્રુપનાં પ્રણેતા અને ભારતનાં સૌથી મોટા પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.)- ન્યુ દિલ્હી નાં સંસ્થાપક એવમ રાષ્ટ્રીય અધ્યક્ષ...

મોરબીના સાપર ગામે કારખાનામાં માટીના ઢગલામાં ફસાઈ જતા યુવકનુ મોત

મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ રોઝલેન્ડ મિનરલ્સ કારખાનામાં કોઈ કારણોસર માટીના ઢગલામાં ફસાઈ જતા યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

તાજા સમાચાર