Monday, August 25, 2025
- Advertisement -spot_img

મોરબી

વાંકાનેર ટાઉનહોલ નજીક જાહેરમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

વાંકાનેર: વાંકાનેર ટાઉનહોલ નજીક પટ્ટમા જાહેરમાં જુગાર રમતા છ ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે. વાંકાનેર સીટી પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર ટાઉન...

મોરબીમાં ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી શનાળા રોડ કન્યા છાત્રાલય રોડ પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

મોરબીના કાલીકા પ્લોટમાંથી બીયરનો જથ્થો ઝડપાયો; ચાર આરોપી ફરાર

મોરબી: મોરબીના કાલીકા પ્લોટ ચંદુભાઈ ડીપો વાળી શેરીમાંથી બિયરનો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી ચારે શખ્સો સ્થળ પરથી...

મોરબી જુના બસ સ્ટેન્ડ નજીકથી અપહરણ થયેલ બાળકને શોધી કાઢતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ

મોરબી: મોરબી જુના બસ સ્ટેન્ડ પાસેથી એકાદ માસ પહેલા થયેલ બાળકના અપહરણનો ગુનો શોધી કાઢી અપહરણ થયેલ બાળકને ગણતરીના દિવસોમાં શોધી કાઢતી મોરબી ક્રાઇમ...

મોરબી જિલ્લાના મહાસંઘ દ્વારા નવા કાર્યકર્તાઓના આવકાર સાથે કારોબારી બેઠક સંપન્ન 

મોરબી: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-મોરબીના સંગઠન દ્વારા શિક્ષકોના પ્રશ્નો ઉકેલવામાં સતત અવિરત કાર્યરત છે ઉપરાંત મહાસંઘ દ્વારા અનેકવિધ સામાજિક...

મોરબીમાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક કોમ્પ્યુટર કલાસીસ

મોરબી: શ્રી મોરબી જીલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોમ્પ્યુટર કલાસીસનો શુભારંભ કરેલ છે. ઉલ્લેખનીય છે કે ઝડપી...

પત્રકારોની સુરક્ષા માટે છત્તીસગઢ સરકારનો મહત્વનો નિર્ણય

"છત્તીસગઢ રાજ્યમાં પૂર્ણ રૂપથી પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ થશે" મોરબી: "પત્રકારોના રાષ્ટ્રીય સંગઠન" અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ" દ્વારા છત્તીસગઢમાં સતત પાંચ વર્ષના સંઘર્ષ અને...

ABPSSની માંગને આધીન છતીસગઢ રાજ્ય દ્વારા દેશમાં સૌ પ્રથમ પત્રકાર સુરક્ષા કાનુન લાગુ કરાશે 

મોરબી: અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા છતિસગઢમા પાંચ વર્ષના લગાતાર સંઘર્ષ અને આંદોલન બાદ છતિસગઢ રાજ્ય દેશમાં સૌ પ્રથમ વખત પત્રકાર સુરક્ષા કાનુન...

શિલ્પકળા ક્ષેત્રે રસ ધરાવતા યુવાનોને વિવિધ ત્રણ નિવાસી તાલીમ કોર્સના માધ્યમથી સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની અમુલ્ય તક

અદ્યતન માળખાકીય સુવિધાઓ સાથે સાપ્તી નિઃશુલ્ક રોજગારલક્ષી શૈક્ષણિક તાલીમ મેળવવા માટે સાપ્તી-ધ્રાંગધ્રાના ૮૫૧૧૧૮૯૧૯૯ નંબર પર સંપર્ક કરવો ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત કમિશ્નરશ્રી...

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સંઘના અધિવેશન માટે પગારમાંથી હજાર રૂપિયા કાપવાનો આદેશ કરતા શિક્ષકોમાં આક્રોશ

સોશ્યલ મીડિયા દ્વારા શિક્ષક સંઘ દ્વારા થતા ઉઘરાણા બાબતે ચણભણાટ અને ગણગણાટ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે 10 ફેબ્રુઆરી 2023 ના રોજ શિક્ષણ વિભાગના સેક્શન અધિકારીએ...

તાજા સમાચાર