Monday, September 8, 2025
- Advertisement -spot_img

મોરબી

આગામી શુક્રવાર તા.૨૩ ના રોજ મોરબી જલારામ મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજ ની અગત્ય ની બેઠક યોજાશે.

શ્રી રામધામ-જાલીડા મુકામે યોજાનાર રઘુવંશી સમાજ ના ગૌરવ સમા એકમાત્ર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ તથા વિજયોત્સવ ના અનુસંધાન મા મોરબી લોહાણા સમાજ...

મોરબીના ભરતનગર ગામ નજીક કારે બાઇકને હડફેટે લેતા યુવકનું મોત; એક ઈજાગ્રસ્ત

મોરબી: મોરબી - માળિયા હાઈવે પર ભરતનગર ગામ નજીક અન્નપૂર્ણા હોટલ સામે રોડ ઉપર વેગેનઆર કારે બાઇકને હડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે...

મોરબી આયુષ હોસ્પીટલ સામેથી બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબીમાં આયુષ હોસ્પીટલ સામે પાર્ક કરેલી જગ્યાએથી કોઈ અજાણ્યો ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ...

મોરબીના ગાળા ગામે ઝેરી દવા પી જતા સગીરાનુ મોત

મોરબી: મોરબી તાલુકાના ગાળા ગામે દેવજીભાઈ પટેલની વાડીએ ઝેરી દવા પી જતા સગીરવયની બાળકીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ સાહિદાબેન હરેશભાઇ...

હળવદના ચુંપણી ગામે વાડીમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા: બે ફરાર 

હળવદ: હળવદ તાલુકાના ચુંપણી ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા પાંચ આરોપીને રોકડા રૂપીયા-૭૧,૨૦૦/- ના મુદામાલ સાથે મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે જ્યારે...

મોરબીના સમસ્ત જૈન સમાજ દ્વારા રેલી યોજી કલેકટરને આવેદનપત્ર અપાયું

મોરબી: વિશ્વભરના જૈનોના આસ્થાનું કેન્દ્ર અને પવિત્ર તીર્થધામ પાલીતાણા ખાતે તાજેતરમાં થયેલ તોડફોડ તથા ભગવાન આદિનાથ ના પગલાને ખંડીત કરવાના કૃત્યનો વિરોધ કરીએ છીએ...

મોરબીમાં હેલ્ધી બેબી કોમપિટિશન નું અનોખું અને ધમાકેદાર આયોજન, આકર્ષક ઇનામોની વણઝાર

નવા વર્ષના મંગલ પ્રભાતે મોરબીમાં સૌ પ્રથમ વખત નાના બાળકોના વિકાસને ધ્યાનમાં લઈને નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચ ઉપરાંત એસોસિએશન...

મોરબીના ત્રાજપર (ખારી)માં તા.25 ડીસેમ્બરે રામામંડળ રમાશે

મોરબી: મોરબીમાં જુના ઘુંટુ રોડ ત્રાજપર (ખારી) માં તા.25-12-2022 ના રોજ રવિવારે રાત્રે 8:00 વાગે રામામંડળ રમાશે.   તેમજ તા.26 ડીસેમ્બર સોમવારના રોજ સવારે 9:00 કલાકે...

ગુજરાત સરકાર 108 દ્વારા નવેમ્બર-2022સુધીમાં રાજ્યના 1.42 કરોડથી પણ વધુ જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડાઈ

પ્રસૂતિ સંબંધિત આશરે ૪૮ લાખથી વધુ ઈમરજન્સી કેસ, રોડ અકસ્માત સંબંધિત આશરે ૧૭ લાખથી વધુ ઈમરજન્સી કેસમાં તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડાઇ ૧૩ લાખથી વધુ...

જીસીસીના બે દેશોમાં લાગતી એન્ટી ડંપિંગ ડ્યુટી દૂર થાય તેવા સંકેત

મોરબી સીરામીક ઉદ્યોગ માં જુન ૨૦૨૦ થી જીસીસીના ૬(છ) દેશોમા એન્ટીડંમ્પીંગ ડ્યુટી લાગેલી હતી. તેના કારણે મોરબી સીરામીક ઉદ્યોગ જીસીસીના દેશોમા એક્સપોર્ટ ઉપર મોટો...

તાજા સમાચાર