Tuesday, May 6, 2025
- Advertisement -spot_img

મોરબી

મહાકુંભ: બે દિવસમાં 5 કરોડથી વધુ ભક્તોએ કર્યું સ્નાન

હિન્દુ શાસ્ત્રોમાં કુંભ મેળાને 'અમરત્વનો મેળો' કહેવામાં આવ્યો છે. એટલા માટે કુંભ મેળામાં, લાખો ભક્તો આ પવિત્ર સ્થળે સ્નાન કરવા માટે આવે છે જેથી...

મોરબીમાં આર્થિક સંકડામણથી કંટાળી આધેડે ઝેરી દવા ગટગટાવી 

મોરબીના એલ.ઈ.કોલેજ રોડ પર આગ્નેશ્વર મહાદેવના મંદિર પાસે આર્થિક સંકડામણથી કંટાળી ઝેરી દવા પી લેતાં આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના નવી પીપળી...

મોરબી જિલ્લામાં કરુણા અભિયાન હેઠળ 57 અબોલ જીવોની સારવાર કરવામાં આવી

રાજ્યમાં દર વર્ષે તારીખ ૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લામાં ૧૦ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન...

મોરબીના ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો વાર્ષિક સમારોહ સંપન્ન

મોરબીના ઉમિયા સર્વિસ કલાસ ફોર્મના વાર્ષિક અધિવેશનમાં તેજસ્વી તારલાઓ તેમજ નિવૃત થયેલા, બઢતી પામેલા કર્મયોગીનું સન્માન કરાયું. મોરબીમાં તમામ સરકારી ખતાઓમાં ફરજ બજાવતા કડવા પાટીદારો...

મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજય દલસાણીયાને એનાયત થશે ‘રાષ્ટ્રીય અટલ ગૌરવ સન્માન 

મોરબી: મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજય દલસાણીયાને શિક્ષણ ક્ષેત્રે વિવિધતાસભર કામગીરી, સતત પ્રયોગશી, કરેલ 1000 જેટલી પ્રવૃત્તિઓની નોંધ લેતા. તા.18/ 01 /25 ના રોજ...

મોરબી: ખાખરેચી પાંજરાપોળ ટ્રસ્ટને મકરસંક્રાંતિ નિમિત્તે રૂ.33 હજારનું દાન મળ્યું

મોરબી: ખાખરેચી પાંજરાપોળમાં રહેલી આશરે ૧૦૦૦ ગૌમાતાના ઘાસચારા અને નિભાવ ખર્ચ માટે ખાખરેચી પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા શ્રી ચિત્રા હનુમાનજી મંદિર શનાળા રોડ મોરબી ખાતે...

મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેકટર, કમિશ્નર અને શિક્ષણના અધિકારીઓને કેલેન્ડર અર્પણ

મોરબીના મહાસંઘ દ્વારા અધિકારીઓને સત્ય સનાતન ભારત શાશ્વત ભારત ગુણમય ભારત,ચિન્મય ભારત કેલેન્ડર અર્પણ કરાયું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દર વર્ષે અખિલ ભારતીય...

નવયુગ શૈક્ષિણક સંકુલ ખાતે કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

મોરબીના ખ્યાતનામ શિક્ષણવિદ અને KG To PG ના વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં પ્રચંડ લોકપ્રિયતા,લાગણી અને પ્રેમ ધરાવતા પી. ડી. કાંજીયા સાહેબ કે જેમની કરિયરની શરૂઆત...

સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન ગગડ્યું: ભુક્કા બોલાવતી ઠંડીએ જોર પકડ્યું

મોરબીમાં ઘણા દિવસોથી હાડ થિજાવતી ઠંડી બોકાસો બોલાવી રહી છે, ટાઢ ઉડાડવા માટે લોકો ગરમ તાપણાના સહારે આવી ગયા છે.તા. 18થી 22 સુધી 10-11...

મોરબીમાંથી વિદેશી દારૂની છ બોટલો સાથે એક ઝડપાયો

મોરબીના સામાકાંઠે આવેલ કુબેર ટોકિઝ પાસે શોભેશ્વર રોડ પરથી વિદેશી દારૂની છ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

તાજા સમાચાર