Wednesday, December 17, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદના રણજીતગઢ ગામની સીમમાંથી બાઈકની ઉઠાંતરી

હળવદ: હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં આવેલ હરીકૃષ્ણ ધામ મંદિર પાસે રોડની સાઈડ પરથી કોઈ અજાણ્યો ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની ભોગ...

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતાં પાંચ મહીલા સહિત એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી વાવડી રોડ ગાયત્રીનગર પ્રભુનગરમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત એક ઈસમને તીનપત્તીનો જુગાર રમતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી...

હળવદના ચરાડવા ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

મોરબી: હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. પોલીસ ઇન્સ્પેકટરનાઓએ સર્વેલન્સ સ્ટાફ પોલીસને સંયુક્ત રીતે બાતમી મળતાં...

મોરબી: થીયેટરોમાં પઠાણ ફિલ્મ રીલીઝ ના કરવા હિન્દુ સંગઠનોની માંગ, ફિલ્મના પોસ્ટર સળગાવી વિરોધ નોંધાવ્યો

મોરબી: હાલમાં બોલિવુડ ફિલ્મ પઠાણનુ એક ગીત રીલીઝ કરવામાં આવ્યું છે જે ગીતમાં ભગવાનુ અપમાન કર્યું હોવાનો મુદો ઉઠાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે...

મોરબીમાં અંદરપા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

મોરબી: મોરબી આજે તા. ૧૮/૧૨/ ૨૦૨૨ ને રવિવારના રોજ અંદરપા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુટુંબના આગેવાનો , વિદ્યાર્થીઓ, સામાજિક આગેવાન અને સંચાલન...

ધારાસભ્ય કાંતિભાઈ અને જીતુભાઇ એ માટેલ ખાતે કર્યું ધ્વજા રોહણ

મોરબી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં મોરબી માળિયા બેઠક પરથી કાંતીભાઇ અમૃતીયા અને વાંકાનેર બેઠક પરથી જીતુભાઈ સોમાણીની ટીકીટ ફાઈનલ કરવામાં આવે અને બંને સિટો...

જબલપુર ખાતે ટંકારા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

મોરબી: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર , જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ ,જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી મોરબી તથા શ્રી મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારાના સંકલનથી...

મોરબીના આંગણે 19 થી 25 ડીસેમ્બર સુધી હનુમાન ચાલીસા કથાનું આયોજન

મોરબી: સર્વે ભાવિક ભકતોને જણાવાનુ કે તારીખ ૧૯-૧૨-૨૦૨૨, સોમવાર થી તારીખ: ૨૫-૧૨-૨૦૨૨, રવિવાર સુધી સાત દિવસ પૂજય હરિપ્રકાશદારાજી સ્વામી (સાળંગપુરધામ)નાં મુખેથી આપણા મોરબીનાં આંગણે...

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અશ્લીલતાનું વરવુ પ્રદર્શન કરતી પઠાણ ફિલ્મ રિલીઝ કરતી અટકાવવા મુખ્યમંત્રીને પત્ર 

મોરબી: અશ્લીલતાનું વરવું પ્રદર્શન રજૂ કરતી'બેશર્મ રંગ ગીત' વાળી ફિલ્મ 'પઠાણ'ને રિલીઝ થતી અટકાવવા તથા સોશિયલ મીડિયા સહિત પ્રત્યેક પ્લેટફોર્મ પર, ફિલ્મ કે તેના...

મોરબીમાં રહેતી યુવતી સાથે હિન્દુ નામ ધારણ કરી દુષ્કર્મ આચરતાં વિધર્મી ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોધાઈ 

મોરબી: મોરબી શહેરમાં રહેતી એક યુવતીને ફસાવી હિન્દુ નામ ધારણ કરી વિધર્મી ઈસમ વારંવાર દુષ્કર્મ આચરતો હોવાની ફરીયાદ નોંધાઈ છે. આ બાબતે એ ડિવિઝન...

તાજા સમાચાર