Monday, September 8, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લામાં ભીંતચિત્રોથી સ્વચ્છતાના રંગે રંગાયા મોરબી, હળવદ, વાંકાનેર સહિતના શહેરો

સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ સહિતના શહેરોમાં જાહેર સ્થળોએ દીવાલો પર સ્વચ્છતાને...

મોરબીમા ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બહેનોને સર્ટિફિકેટ તથા બ્યુટી પાર્લર કિટ વિતરણ કરાઈ 

આ ઉત્કર્ષ બ્યુટી પાર્લરના ૨૫/- બહેનોને ઉમા બેન સોમૈયા કે જેઓ ઉમા બ્યુટી પાર્લર ચલાવે છે તેઓએ બ્યુટી પાર્લર ક્લાસમાં આવતા તમામ લાભાર્થી બહેનોને...

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વિકલાંગ વ્યક્તિઓને વ્હીલચેર વિતરણ કરાઈ 

મોરબી: મોરબીમા મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા હંમેશ જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરવામાં આવતી હોય છે ત્યારે વિકલાંગ વ્યક્તિઓને ચાર વ્હીલચેર વિતરણ કરવામાં આવી હતી. મોરબી મુસ્કાન...

મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબી : કચ્છમાં માતાના મઢ જતા પદયાત્રીકો માટે મોરબીના ગ્રીન ચોકના આશાપુરા મિત્ર મંડળ દ્વારા કંઢેરાઈના પાટીયા પાસે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું...

હળવદમાં નર્મદા કેનાલમાં ડૂબી યુવાનનું મોત 

હળવદ: હળવદની પરમેશ્વર સોસાયટી પાસે પ્રગતિ હોટલ પાછળ નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ બ્રીજેશભાઇ દયારામભાઈ ચાવડા (ઉ.વ.૧૯) રહે. હળવદ...

મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 309 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં માનસધામ સોસાયટીની બાજુમાં આરોપીના ભાડાના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૦૯ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી...

મોરબીમાં બીજા તબક્કામાં 1500 ગૌવંશોને ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા

મોરબીના વિવિધ બાયપાસ હાઇવે પર છેલ્લા ઘણા સમયથી વાહન અકસ્માત ની ઘટનાઓ સામે આવે છે. જેમાં ગૌવંશ રસ્તા પર હોઈ જે રાત્રે અંધારા માં નજર...

માળીયા વિસ્તારમાં બનેલ હત્યાના આરોપીઓને ઝડપી પાડતી પોલીસ

માળીયા (મી): માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હત્યાના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે. માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ...

મોરબી જિલ્લામાં અનેક ગામડાઓમાં કંપોસ્ટ પીટ અને સેગ્રીગેશન શેડના કામોનું ખાતમુહૂર્ત/લોકર્પણ કરાયું

મોરબી જિલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત કચરાના વ્યવસ્થાપન માટે સેગ્રીગેશન શેડ અને કંપોસ્ટ પીટના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું...

માળીયાના બગસરા ગામે ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાયો 

માળીયા (મી):માળિયા તાલુકાના બગસરા ગામની પ્રાથમિક શાળામાં ફ્રી મેગા મેડીકલ કેમ્પનું તથા નિઃશુલ્ક દવા વિતરણનું આયોજન કરાયુ હતુ હતું. આ કેમ્પનું આયોજન માળિયા (મી)...

તાજા સમાચાર