Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના લાલપર ગામે જુગાર રમતા આઠ મહિલા ઝડપાઇ

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામે હનુમાનજી મંદિર વાળી શેરી પહેલા ગેઇટ વાળી શેરી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ મહિલાને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડી...

મોરબીમાં ખુંટીયા પકડવાની કામગીરીનું સુરસુરિયું 

મોરબી શહેરમાં જ્યાં નઝર કરો વૃષભ રાજ પોતાનું રાજ કરીને બેઠા છે અને બીજી તરફ મોરબી નગરપાલિકાના કર્મચારીઓ એક બે વખત ખુટીંયા પકડી પોતાની...

મોરબીવાસીઓના પ્રસંગને ચાર ચાંદ લગાવશે તમામ સુવિધાઓથી સજ્જ મધુસુદન પાર્ટી લોન્સ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના પ્રસંગોને શાનદાર બનાવવા મધુસુદન પાર્ટી લોન્સ સજ્જ છે. 28 વિઘા જેટલા સૌથી વિશાળ વિસ્તારમાં આવેલા આ પાર્ટી પ્લોટ...

ભારે વરસાદના પગલે મોરબીમાં ખેતીમાં થયેલ નુકસાન માટે તાત્કાલિક ધોરણે કરાઈ રહી છે સર્વેની કામગીરી

જિલ્લાના ૩૪૬ ગામોમાં વહીવટી તંત્રની ૨૯ ટીમ દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનીનો તાગ મેળવવા કવાયત હાથ ધરાઈ  મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના પગલે ખેડૂતોના ઉભા પાક ધોવાઈ ગયા...

કાંતિભાઈ અમૃતિયાને તલાટી મંત્રી પર રોફ જમાવો પડ્યો ભારે; કોંગ્રેસ પ્રમુખે પત્ર લખી માગ્યા કેટલાક જવાબ

મોરબી: બે-ત્રણ દિવસ પહેલા એક તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરવાની ધમકી આપીને જનતા સમક્ષ રોફ જમાવતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને પત્ર લખી મોરબી જિલ્લા કોંગ્રેસ...

મોરબી: ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પાણી ભરાવાના કારણે મહિલાઓનો પાલીકામા હલ્લાબોલ 

મોરબી: મોરબીના છાત્રાલય રોડ પર નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં વરસાદી અને ભુગર્ભના પાણી ન ઓસરતાં મહિલાઓ દ્વારા મોરબી નગરપાલિકામાં હલ્લાબોલ...

મોરબી: ભારે વરસાદના પગલે ખેડૂતોને થયેલ નુકસાનનુ સર્વે કરવા ભુપત ગોધાણી દ્વારા રજુઆત 

મોરબી: મોરબી જિલ્લાના દરેક તાલુકામાં ત્રણ દિવસ પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના પાક નીષ્ફળ ગયા છે તેમજ સમતળના રસ્તાઓ અને પુલીયાઓનું તાત્કાલિક સર્વે હાથ...

મોરબીમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જુનાગઢ જેલ હવાલે કરાયો 

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે ડીટેઈન કરી જિલ્લા જેલ જુનાગઢ હવાલે કરાયો. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ...

હળવદમાં આસ્થા રોડ પરથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો 

હળવદ આસ્થા રોડ પર આવેલ મેલડી માતાજીના મંદિર પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ...

મોરબીના મહેન્દ્રનગરમા સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી: મોરબીના મહેન્દ્રનગરમા સી.એન.જી. પંપની સામેની શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

તાજા સમાચાર