Wednesday, December 17, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં ૮૦૦ થી વધુ ફૂડપેકેટનું વિતરણ કરતા સંઘના સ્વયંસેવકો

અતિભારે વરસાદના કારણે હાઈવે પર ફસાયેલ ટ્રકચાલકોને પણ RSS ની મોરબી તાલુકા ટીમે ફૂડપેકેટ વિતરણ કર્યાં મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વરસી રહેલા ભારે વરસાદને...

મોરબી જિલ્લાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

આવતી કાલે રેડ એલર્ટના પગલે જિલ્લામાં સ્થળાંતર અને જાનમાલની સલામતીના મુદાઓ પર ભાર મુકાયો મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ...

વાંકાનેરના કાનપર ગામે એનડીઆરએફની ટીમ દ્વારા ૫ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું

વાંકાનેરના કાનપર ગામે મજૂરીએ ગયેલા પરપ્રાંતીય મજુર તેમની પત્ની અને ત્રણ બાળકો સાથે વાડીએ ફસાયા હતા. જે વાડી પર તેઓ મજૂરી માટે ગયા હતા ત્યાં...

વાંકાનેરના પંચાસીયા ગામેથી વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા પોલીસ ત્રાટકી: 80 લાખના મુદ્દામાલ માલ સાથે એક પકડાયો 

વાંકાનેર: વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં ઇંગ્લીશ દારૂ ભરેલ ટ્રકનું કટીંગ થાય તે પહેલા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- ૨૭, ૮૪૦ કી.રૂ. ૫૬,૬૩,૧૦૦/- નો ઇંગ્લીશ...

મોરબીમાં ભારે વરસાદ વચ્ચે સેવાની સરવાણી વહાવતું જય અંબે ગ્રુપ 

મોરબીમા ભારે વરસાદને કારણે સ્થળાંતરિત કરાયેલ લોકો માટે જય અંબે ગ્રૂપ મોરબી દ્વારા રસોડું ચાલુ કરાયું  મોરબી: સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે ભારેથી અતિભારે...

મોરબીમાં વરસાદની ગંભીર પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય વિભાગે બે સફળ પ્રસૂતિ કરાવી

વાંકાનેરના પાંચ દ્વારકા આયુષ્માન આરોગ્ય મંદિર અને મોરબીના લાલપર પી.એચ.સી. ખાતે સફળ પ્રસૂતિ કરાવાઈ મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના અન્વયે જિલ્લા વહીવટી તંત્ર...

મોરબી જીલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા મોરબીની મુલાકાતે

ઉપરવાસના ભારે વરસાદને લઈને મચ્છુ 1 ઓવરફ્લો, મચ્છુ 2 માં પાણીની અકલ્પનિય આવક અને પાણી છોડતા ગ્રામ્ય વિસ્તારમાં થયેલી તારાજી, શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી...

ભારે વરસાદના કહેર વચ્ચે માનવતાની મહેર પ્રસરાવતુ મોરબી જલારામ પ્રાર્થના મંદિર

આફત સમયે તંત્રની સુચનાથી શહેરના સ્થળાંતરિતો માટે ૧૦૦૦૦ ફુડપેકેટ તૈયાર કરતી મોરબી ની સંસ્થા. વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ...

ભારે વરસાદને પગલે મોરબી જનરલ હોસ્પિટલ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરાઈ

હાલમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ અન્વયે આપત્તિના બનાવ સમયે તેમજ અન્ય જરૂરિયાત ઊભી થઈ તાત્કાલિક મેડિકલ સારવાર આપી શકાય તે હેતુ માટે મોરબી જનરલ...

મોરબી જિલ્લાના 10 માંથી 09 ડેમ ઓવરફ્લો; નદીઓ બે કાંઠે વહેતી થઈ

મચ્છુ-૨ ડેમના ૧૬ ગેટ ૧૫ ફૂટ અને ૬ ગેટ ૭ ફૂટ ખોલાયા; નદીમાં અંદાજીત ૧.૮૯ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે મોરબી જિલ્લામાં...

તાજા સમાચાર