Wednesday, May 21, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ટંકારાના ભૂતકોટડા પ્રા.શાળામાં તૈયાર થયું સ્પેરો હાઈટ્સ

ટંકારા: 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ રમેશ પારેખે ચકલી વિશે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું છે કે તારો વૈભવ રંગ મહેલ ને નોકર...

મોરબીના શિક્ષક મહાદેવભાઈ રંગપરિયા નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિસીલ 

શિક્ષક એટલે શીખવવાની ક્ષણે કલાકાર છે તે શિક્ષક, શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનો સમન્વય, શિક્ષક ક્યારેય નિવૃત્ત થતા નથી,શિક્ષક આજીવન શિક્ષક રહે છે,મોરબીમાં...

લોકસભા ચુંટણી અન્વયે F.S.T. અને S.S.T. ટીમમાં નિયુક્ત અધિકારીઓને સ્પેશિયલ મેજિસ્ટ્રીયલ પાવર અપાયા

ચૂંટણી અન્વયે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી ઝોનલ ઓફિસર, વિવિધ કામગીરી માટે નિયુક્ત નોડલ અધિકારી, ફ્લાઈંગ સ્ક્વોડ(F.S.T.) અને સ્ટેટીક સર્વેલન્સ...

મોરબીમાં સાસુ પર જમાઈ સહિત ત્રણ શખ્સોએ કર્યો લોખંડના પાઇપ વડે હુમલો

મોરબી: મોરબીમાં દિકરીને તેના સાસરેથી ઘરે તેડી લાવતા જમાઈને સારૂ નહી લાગતા જમાઈ સહિત ત્રણ શખ્સોએ સાસુ પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઢીકાપાટુનો...

મોરબીના આમરણ ગામે ઈલેક્ટ્રીક કનેક્શન કાપી નાખતા જી.ઈ.બી ના કર્મચારીને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબી: મોરબી તાલુકાના આમરણ ગામે પી.જી.વી.સી.એલ કચેરીનું વીજ બીલ ભરપાઈ ન કરતા ઈલેક્ટ્રીક કનેક્શન કાપી નાખતા જી.ઈ.બી ના કર્મચારીને ત્રણ શખ્સોએ માર મારી ફરજમાં...

SMC ના મોરબીમા દરોડા; લાલપર ગામ નજીકથી 1500 થી વધુ પેટી દારૂનો જથ્થો ઝડપી પાડયો

સ્થાનિક પોલીસ ની કામગીરી પર ફરી એક વખત ઉઠ્યા સવાલો મોરબી: મોરબી તાલુકાના લાલાપર ગામ નજીક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ શાનવી ટ્રેડિંગ નામના ગોડાઉનમાં એસ.એમ.સી એ...

હળવદમાં વિધીના બહાને બે શખ્સોએ વૃદ્ધ સાથે કરી રૂ. 36 હજારની છેતરપિંડી

હળવદ: હળવદમાં ઘરમાં નડતર હોવાનું જણાવી વીધી કરવાથી નડતર જતી રહશે કહી વૃદ્ધ પાસેથી બે શખ્સોએ રૂ. ૩૬,૨૦૦ લઇ જઈ વિશ્વાસઘાત કર્યો હતો. આ...

મોરબીમાં જ્યાં ત્યાં કચરો ફેંકતા વેપારીઓને પાલીકાએ 4300નો દંડ ફટકાર્યો

મોરબી: મોરબીને ઉકરડા અને કચરા મુક્ત બનાવવા નગરપાલિકા એક્સન મુડમાં આવી છે નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન કામગીરી પુરજોશમાં...

મોરબી: ચાલો હોલી મનાવીએ ક્રિસ્ટલ વોટર રીસોર્ટમા કુશાલી લાખાણી સાથે

મોરબી: આમ હોલી સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે ત્યારે આ વખતે હોલીની અનોખી ઉજવણી કરી અને હોલી મનાવીએ તો મોરબી વાસીઓ થઈ જાવ તૈયાર...

સરકારી, અર્ધસરકારી, પંચાયતના વિશ્રામગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ પર નિયંત્રણો મુકાયા

મોરબી: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના અનુસંધાને અનુસરવાની આદર્શ આચારસંહિતાની અમલવારી કરવા સરકારી, અર્ધસરકારી, પંચાયતના વિશ્રામગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ પર નિયંત્રણો મુકવામાં આવેલ છે. ભારતના...

તાજા સમાચાર