Monday, December 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

પીપળીયા ચાર રસ્તા નજીક સત્ય સાંઈ સ્કૂલમાં ભણાવતી વખતે તબીયતા લથડતા શિક્ષકનું મોત

મોરબી: મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલા સત્ય સાંઈ સ્કૂલમાં ભણાવતી વખતે અચાનક તબીયત લથડતા આધેડ વયના શિક્ષકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ છગનભાઇ...

મોરબીના ધુળકોટ ગામે સ્મશાન માટે ફાળેવલ જમીન પર કબ્જો કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

મોરબી: મોરબી તાલુકાના ધુળકોટ ગામે અનુ. જાતિના સ્મશાન માટે ફાળેવલ જમીન પર કબ્જો કરનાર શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી...

વાંકાનેરના નવાપરા પંચાસર રોડ પરથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

વાંકાનેર: વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર શિવજીના મંદિર પાસે દેશી હાથ બનાવટી બંદુક સાથે એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે. રાજ્યમાં લાયસન્સ વગર...

હળવદના રાતાભેર ગામે અગાઉના ઝઘડાનું ખાર રાખી યુવક પર ચાર શખ્સોનો ધાર્યા વડે હુમલો

હળવદ: હળવદ તાલુકાના રાતાભેર ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવકને આરોપીઓએ ધાર્યા વડે ઈજા કરી હતી તથા યુવકને છોડાવવા વચ્ચે પડેલ સાથીઓને પણ માર...

મોરબીના નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબીમાં બાઈક ચોરીના કિસ્સા વધી રહ્ય છે અઠવાડિયે દશ દિવસ બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ છે કે મોરબીના નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાથી કોઈ અજાણ્યો...

મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામ ખાતે SSY પરિવાર દ્વારા વિશ્વ યોગદિનની ઉજવણી

મોરબીમાં ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ પરિવાર દ્વારા નિયમિત રીતે દર ત્રણ મહિને SSY ની ચૌદ દિવસીય યોગ શિબિર થતી હોય છે...

કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ

પી.જી.વી.સી.એલ, ટ્રાફિક સમસ્યા,પ્રદુષણ અટકાવવા બાબત,પીવાના પાણીની અનેક પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં સમસ્યા નિવારવા સુચના અપાઈ જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે જૂન માસની...

મોરબી: ગ્રામ પંચાયતમા અમુક તલાટી કમ મંત્રીઓ પોતાની ફરજમાં બેદરકારી દાખવતા હોવાની કલેકટરને રજૂઆત

મોરબી: મોરબી તાલુકામાં આવતી ગ્રામ પંચાયતમા અમુક તલાટી કમ મંત્રીઓ હાજર ન રહેતા હોય અને અરજદારોને ધક્કા ખવરાવતા હોવાની મોરબીના સામજીક કાર્યકર દ્વારા કલેકટરને...

વિશ્વ યોગ દિવસ નિમિત્તે મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે યોગ શિબિર યોજાઈ

મોરબી: આજે ૨૧ જુન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબીના ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે યોગ શિબિર યોજાઈ હતી. આજે વિશ્વ યોગદિવસ નિમિતે...

મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું બહાર પડાયું 

મોરબી: મોરબી શહેરની ભૌગોલીક પરિસ્થિતિ અને હાલનો ઔધોગિક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જુના રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થને ધ્યાને...

તાજા સમાચાર