Wednesday, December 17, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ મીલેનીયમ પેપર મીલ કારખાના પાસે આવેલ કેનાલમાં કોઈ કારણસર ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

મોરબી પરશુરામ ગ્રુપ દ્વારા ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે

મોરબી: મોરબીમાં આગામી તા.૧૦/૦૫/૨૦૨૪ ને આખત્રીજના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ જન્મજયંતી છે જેને લઇને મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા ભગવાન પરશુરામ દાદાના...

પાલિકાની ઘોર બેદરકારી : મોરબીના સ્ટેશન રોડ પર ખુલ્લી કુંડીમાં બાળક પડ્યુ

મોરબી પાલિકામાં ગટરના ઢાંકણા ખરીદી કરવામાં પણ ભ્રષ્ટાચાર કરવાની વાતો વચ્ચે બાળકનો જીવ માંડ માંડ બચ્યો મોરબી: મોરબી શહેરે ઔઘોગિક વિકાસની હરણફાળ ભરી છે પરંતુ...

26 એપ્રિલે રાજસ્થાનના શ્રમિકો મતદાન કરવા જઈ શકે તે માટે બે દિવસ મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ

રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીના મતદાન માટે ૨૬ અને ૨૭ એપ્રિલે અનાજ વિભાગમાં હરાજીનું કામકાજ બંધ મોરબી જિલ્લામાં રહેલા રાજસ્થાન વાસી શ્રમિકો ૨૬ એપ્રિલે મતદાન કરી શકે...

ચુંટણીના મહાપર્વમાં ભાગ લેવા મતદારોને અનોખી કંકોત્રી દ્વારા આમંત્રણ

વધુ મતદાન થાય અને મતદાન માટે જાગૃતી ફેલાય તે હેતુથી નવતર પ્રયોગ કરાયો ભારત ચૂંટણી પંચ દ્વારા આગામી તારીખ ૦૭-૦૫-૨૦૨૪ ને મંગળવારે લોકસભાની સામાન્ય ચૂંટણીનું...

મોરબી: મચ્છુ -3 ડેમનો એક દરવાજો ખોલવામાં આવશે, નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ

મોરબી: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ -૩ સિંચાઇનો એક દરવાજો ૧૨:૦૦ કલાકે ખોલવામાં આવશે જેથી નીદિ કાઠાના ગામોને સિંચાઇ વિભાગ દ્વારા...

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ખાતે વિશ્વ મલેરીયા દિવસની ઉજવણી કરાઈ

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ખાતે આજ તા. 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ હોવાથી ટંકારા તાલુકાના હડમતિયા કુમાર શાળા, કન્યા તાલુકા શાળા તેમજ લજાઈ...

પરીક્ષાઓ પૂર્ણ થઈ ગયેલ વિદ્યાર્થીઓને પોતાના પુસ્તકો ટંકારા પુસ્તક પરબને દાન કરવા અપીલ કરાઈ 

ટંકારા: પુસ્તક પરબ ટંકારા દ્વારા ધોરણ 6 થી 12 અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, તેઓને પોતાના પુસ્તકો...

મોરબી જિલ્લામા વરિષ્ઠ મતદારોને ઘરેથી મતદાન કરવાની પ્રક્રિયાનો શુભારંભ

મોરબીમાં ૮૮ વર્ષની વયે લોકશાહી ધર્મ નિભાવી ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કરતા વયોવૃદ્ધ મતદાતા જયાબેન શાહ મોરબી જિલ્લામાં ૮૫+ વરિષ્ઠ મતદારો તેમજ ઘરેથી મતદાન કરવા...

ટંકારા તાલુકાની હડમતીયા ગામની બન્ને શાળાઓમાં વિદાય સમારંભ યોજાયો

“કોઈ આવે છે, કોઈ જાય છે, બહુ અલ્પ ચહેરા હોય છે, જે હૃદયમાં સદાયને માટે અંકિત થઈ જાય છે.” આજ રોજ શ્રી હડમતીયા કન્યા તાલુકા...

તાજા સમાચાર