Friday, May 10, 2024
- Advertisement -spot_img

ગુજરાત

રાજકોટ સિવિલમાં બ્લેક ફંગસના ઓપરેશન માટે 350થી વધુ દર્દી વેઇટિંગમાં, કોરોનાથી 24 કલાકમાં 5ના મોત, બપોર સુધીમાં 28 કેસ નોંધાયા, 9 હજારથી વધુ લોકોએ...

રાજકોટમાં કોરોનાના મૃત્યુઆંકમાં લાંબા સમયબાદ ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં 24 કલાકમાં 5 દર્દીઓના મોત થયા છે. જોકે મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી...

તાઉતે વાવાઝોડા પછી સર્વે કરવા દિલ્લીથી અમરેલી આવેલી ટીમ ખેડૂતો-માછીમારો સાથે વાતચીત કર્યા વગર જ રવાના !

ગુજરાતના તાઉ-તે પ્રભાવિત વિસ્તારના સર્વે માટે દિલ્લીથી આવેલી કેંદ્રીય ટીમના સર્વેની કામગીરીને લઈ સવાલો ઉઠ્યા છે. આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલી ટીમના સભ્યોએ કોઈ...

ગુજરાતના વિદ્યાર્થીઓ આપે ખાસ ધ્યાન: હવે હિન્દી સિવાય આ 8 ભાષાઓમાં થશે એન્જિનિયરિંગ અભ્યાસ, જાણો કોને મળશે સૌથી વધુ ફાયદો.

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)એ નવા શૈક્ષણિક સત્રથી હિન્દી સહિત આઠ ભારતીય ભાષાઓમાં એન્જિનિયરિંગ અભ્યાસ હાથ ધરવા માટે ઐતિહાસિક મંજૂરી આપી દીધી...

રાજકોટમાં 24 કલાકમાં 13ના મોત, બપોર સુધીમાં 26 કેસ નોંધાયા, મ્યુકોરમાઇકોસિસ અંગે રાજકોટ વહીવટી તંત્રને દરેક વિગત દિલ્હી મોકલવાની સૂચના

રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ અંગે રાજકોટ કલેક્ટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ તથા શહેરની 30 ખાનગી હોસ્પિટલ ધંધે લાગી ગઈ છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એક...

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાજખોરનો આતંક, સવા બે લાખનું ચાર માસમાં 14.50 લાખથી વધુનું વ્યાજ વ્યાજખોર દ્વારા વસુલ કરવામાં આવ્યું !

જામ ખંભાળીયામાં પરેશ ટ્રેડિંગ નામની કંપનીનો શો રૂમ ધરાવતા અને શ્રીજી સોસાયટીમાં રહેતા અભી નિલેશ કુંડલીયાએ વ્યાજખોરના આતંક સામે પોલીસ ફરિયાદ નોંધાવી , સવા...

ભાજપ સરકારે કરેલ રાસાયણિક ખાતરના ભાવ વધારા સામેના વિરોધના વંટોળ બાદ લોલીપોપ સમાન સબસિડી આપી, પરંતુ ક્યાં સુધી ?

પેટ્રોલ-ડીઝલમાં પણ દરરોજ ધીમીધારે કરતો ભાવ વધારો : પ્રથમ ભાજપ સરકારે રાંધણ ગેસ સિલિન્ડર પર અપાતી સબસીડી ધીમે ધીમે ઘટાડી આજે સંપૂર્ણપણે નાબૂદ કરી...

રાજ્યનાં 36 શહેરમાં આવતીકાલથી રાત્રી કર્ફ્યુ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલ થશે !

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં રાજ્યનાં 36 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદત 27 મે સુધી...

રાજ્યના ધોરણ-૧ર ના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના કારકીર્દી ઘડતર માટે બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ ૧ જુલાઇ, ગુરુવારથી યોજાશે !

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા...

જૂનાગઢના કાજીવાડા વિસ્તારમાંથી એ ડીવીઝન પોલીસે હાઈપ્રોફાઈલ કુટણખાનું ઝડપી પાડયું, 5 મહિલા અને 1 પુરુષને પકડી કાર્યવાહી કરાઈ.

જુનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંઘ પવાર તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર ઘોસ બોલાવવા સૂચનાઓ કરવામાં...

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહામારી મ્યુકોરમાઇકોસિસના 550 દર્દી, 200 દર્દીના ઓપરેશન થયા !

મહામારી મ્યુકોરમાઇકોસિસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડકારરૂપ બની રહી છે. રાજકોટ સિવિલમાં હાલ 550 જેટલા દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી અત્યાર સુધીમાં ફંગસ ઈન્ફેક્શનને...

તાજા સમાચાર