Tuesday, August 12, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ટંકારા: ડિટેઇન કરેલા બિનવારસી વાહનના માલિકોએ આધાર પુરાવા સાથે કોર્ટમા અરજી કરવી

ટંકારા: ટંકારા પોલીસ સ્ટેશનના રીપોર્ટ અનુસાર મોટર વ્હીકલ એક્ટની કલમ-૨૦૭ તથા C.R.P.C.૪૧(૧)(D)૧૦૨ તેમજ જી.પી. એક્ટ ૮૨(૨) અન્વયે ૮૯ જેટલા બિનવારસી તેમજ બિનધણીયાતા મુદામાલનો યોગ્ય...

વૃક્ષપ્રેમીનુ દુઃખદ નિધન થતાં બેસણામાં ત્રણ હજારથી વધુ રોપા વિતરણ કરી પરિવારજનોએ શ્રદ્ધાંજલી પાઠવી

મોરબી: ખાખરા નિવાસી હરધ્રોળ ક્ષત્રિય સમાજ પ્રમુખ પથુભા જસુભા જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહનું દુઃખદ અસવાન થતાં તેમને અનોખી શ્રદ્ધાંજલિ આપવાંમાં આવી હતી. સ્વ.અનિરુદ્ધસિંહને વૃક્ષો અતિપ્રિય...

MORBI ASSURED એપ્સમાં પરપ્રાંતીય મજુરનું રજીસ્ટ્રેશન કરાવી લેજો નહીં તો થશે કાર્યવાહી

મોરબી: મોરબી શહેર અને જિલ્લામા પરપ્રાંતિય મજૂરોને કામે રાખી પોલીસને જાણ નહીં કરનાર આસામીઓ વિરુદ્ધ છેલ્લા એક સપ્તાહથી કાર્યવાહી ચાલુ છે. ત્યારે હાલ ૫...

મોરબીના મહેન્દ્રનગર નજીક બેટરીની દુકાનમાં લાગી આગ : લાખોનો મુદ્દામાલ બળીને ખાખ

મોરબી: મોરબીના મહેન્દ્રનગર રોડ પર સર્કીટ હાઉસ ખાતે આવેલ પવનસુત બેટરી નામની દુકાનમાં વહેલી સવારે અચાનક કોઇ કારણસર આગ લાગી હતી અને જોત જોતામાં...

મોરબી અનસ્ટોપેબલ વોરીયલ ગ્રુપના સભ્યના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરવામાં આવી

મોરબીમાં વિવિધ સેવાકાર્ય થકી જાણીતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા ગ્રુપના સભ્યના જન્મદિવસની ઉજવણી પ્રેરણાદાય રીતે કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે અનસ્ટોપેબલ વોરીયલ ગ્રુપના સભ્ય રાકેશભાઈ...

ABVP મોરબી દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો

બોર્ડની પરીક્ષામાં ખાસ વિધાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે ABVPના સ્થાનિક પ્રતિનિધિઓના સંપર્ક રૂપે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેમાં કોઈ સ્થળથી અજાણ હોય,ઉપરાંત...

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબીના સામા કાંઠે માળીયા વનાળિયા સોસાયટીમાં પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ પરબતભાઇ બચુભાઇ બારોટ...

મોરબી: કેમ રોડ વચ્ચે કાર ઉભી રાખી છે કહી યુવકને બે શખ્સોએ માર માર્યો

મોરબી: મોરબીમાં મચ્છુ -૨ નદીના બેઠા પુલ ઉપર યુવક કાર સાઈડમાં ઉભી રાખી ચાલુ કરતો હોય ત્યારે બે શખ્સોએ એક્ટીવા પાછળથી કાર સાથે અથડાવી...

મોરબીના રવાપર ગામે ગાળો બોલવાની ના પાડતાં દંપતી પર મહિલા સહિત ચાર શખ્સોનો કુહાડી વડે હુમલો 

મોરબી: મોરબીના રવાપર ગામે યુવકે એક શખ્સને તેમના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં શખ્સ એકદમ ઉશકેરાઇ જઇ યુવક અને તેમની પત્ની ઉપર કુહાડી...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 20 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી-૨ યમુનાનગર સોસાયટી શેરી નં -૦૪મા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલ સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય...

તાજા સમાચાર