Thursday, August 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

સિનિયર સીટીઝન બહેનો માટે મોરબીમાં એથ્લેટીકસ, યોગાસન, ચેસ, રસ્સાખેંચની સ્પર્ધાઓ યોજાશે

મોરબી: સિનિયર સીટીઝન મહિલા ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લેવા ૧૦મી માર્ચ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીમાં જમા કરાવવા ગુજરાત સરકાર દ્વારા G-૨૦ અને...

મોરબી: અવની રોડ પર પાણીના નિકાલના પાઈપ નાખવા અને રોડ બનાવવા રહિશોની માંગ 

મોરબી: મોરબીના અવની રોડ ઉપર પાણીના નિકાલના પાઈપ નાખવા અને ઉચ્ચ ગુણવત્તાનો રોડ બનાવવા બાબતે અવની રોડ તથા અવની સોસાયટીના રહીશોએ મોરબી નગરપાલિકાના પ્રમુખને...

મોરબીમાં 6 માર્ચે ‘આયુર્વેદ કથા’ નું આયોજન 

મોરબીઃ મધુરમ ફાઉન્ડેશન મોરબી અને આયુર્વેદ પ્રચાર સમિતિ દ્વારા મોરબીમાં આયુર્વેદ કથાનું આયોજન આગામી તારીખ ૬ માર્ચના રોજ કરવામાં આવ્યું છે. મોરબી ખાતે આગામી તારીખ...

મોરબી શનાળા જીઆઇડીસીમાં ઈંગ્લીશ દારૂની 24 બોટલો સાથે ત્રણ ઈસમો ઝડપાયા: એક ફરાર 

મોરબી: મોરબી શનાળા જીઆઇડીસીમાં એસ.આર. પેકેજીંગ કારખાના પાછળ ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા હોય જેથી વીદેશી દારૂની ૨૪ બોટલો સાથે ત્રણ ઇસમોને મોરબી સીટી એ...

મોરબી રવાપર ચોકમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબીના રવાપર ચોકમાં હનુમાનજી મંદિર નજીક સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી સીટી...

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્રનગર...

મોરબી: પાણીનાં ટાંકામાં પડી ડુબી જતાં વૃદ્ધનું મોત

મોરબી: મોરબી પંચાસર ચોકડી પાસે માધાપર વાડી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ પંચાસર ચોકડીમાં આવેલ ગેસ આધારિત સ્મશાનની પાછળ આવેલ પાણીનાં ટાંકામાં પડી ડુબી જતાં વૃદ્ધનું...

માળીયાના વેજલપર રોહીશાળા વિસ્તારમાં વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ

માળિયા: હાલ ગુજરાતમાં હવામાન વિભાગે ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે જેમાં આગાહીની અસર માળિયા (મી)ના વેજલપર રોહીશાળા વિસ્તારમાં વર્તાઈ મોડી રાત્રે અચાનક...

મોરબી : ન્યુ ચંદ્રેસ સોસાયટીમાં પુરપાટ ઝડપે કારથી હડફેટે લઈ બંધુકનો રોફ જમાવતા ફરિયાદ નોંધાય

મોરબી: મોરબીની ન્યુ ચંદ્રેશનગર સોસાયટીમાં યુવાન તથા તેનાં મિત્રો નાળીયેરથી રમતા હતા ત્યારે બે શખ્સોએ ક્રેટા કાર પુર ઝડપે ચલાવી યુવકને હડફેટે લઈ સામાન્ય...

માળિયા(મી) : ભાવપરથી બગસરા સુધીના બિસ્માર રોડનું રીપેરીંગ કરવા માંગ

માળિયા (મી): માળિયા તાલુકાના ભાવપરથી બગસરા ગામે આવવા માટેના રોડનું રીપેરીંગ તથા પેચવર્ક કરવા બાબતે બગસરા ગ્રામ પંચાયત દ્વારા મોરબીના માર્ગ અને મકાન વિભાગને...

તાજા સમાચાર