Saturday, August 23, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના વજેપરમા પ્રેમ સંબંધ બાબતે બે પક્ષો વચ્ચે બબાલ થતા સામસામે ફરીયાદ નોંધાઈ 

મોરબીના વજેપરમા પ્રેમ સંબંધ બાબતે ઝગડો થતા બંને પક્ષો દ્વારા ધારીયા, છરી, પાઈપ વડે મારામારી કરી હતી. ત્યારબાદ આ બનાવ મોરબી સીટી એ ડીવીઝન...

મોરબીના ભરતપરામા જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓ પકડાયા

શ્રાવણ માસની શરૂઆત થતા જુગારીઓ મેદાનમાં ઉતરી ગયા છે ત્યારે મોરબીના ભરતપરા સર્કિટ હાઉસ સામે જાહેર જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન...

શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડી દ્વારા દશામાઁના દર્શનાર્થે આવતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીના નાની વાવડી ખાતે દશામાના દર્શનાર્થે આવતા પદયાત્રી માઈ ભક્તોની સેવા અર્થે શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડી દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં...

મોરબી: પરપ્રાંતિય કર્મચારીઓ – મજૂરોની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે...

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ અને પારિવારિક સ્નેહમિલનનુ આયોજન 

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ગોસ્વામી સમાજના ચતુર્થ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ને પારિવારિક સ્નેહમિલન તારીખ ૩-૮-૨૦૨૫ ને રવિવારે સવારે ૯ વાગ્યે...

હળવદ તાલુકાના પાંડાતિરથ ગામને જૂથ યોજના હેઠળ પાણી પહોચાડવામાં સફળતા

મોરબી જિલ્લા પાણી પુરવઠા વિભાગના સઘન પ્રયાસોથી હળવદ તાલુકાના પાંડાતિરથ ગામનો મોરબી જિલ્લાની હળવદ તાલુકા પાણી પુરવઠા વિભાગની એન.સી.ડી-૪ પાણી પુરવઠા યોજના અંતર્ગત સમાવેશ...

મોરબીના મફતીયાપરા મેઈન શેરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયાં

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ મફતીયાપરા મેઈન શેરીમાં સર્કિટ હાઉસ સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી...

ટંકારાના તલાટી મંત્રી પણ લોભામણી લાલચનો શિકાર બન્યા: 50 હજાર ગુમાવ્યા

ટંકારા રહેતા તલાટી મંત્રીને આરોપીએ Horoven Resortsનુ નામ આપી ભારતમાં પાંચ વર્ષ સુધી ૨૫ રાત્રી રોકાણ તેમજ જમવાની હોટલ/રીસોર્ટમાં સુવિધા આપવાના પેકેજની લોભામણી લાલચ...

હળવદમાં ખેતરમાં ગાયો ચરાવવાની ના પાડતા આધેડ પર બે શખ્સોનો હુમલો 

હળવદમાં રહેતા આધેડના દાડમના ખેતરમાં બે શખ્સો ગાયો ચરાવતા હોય તે દરમ્યાન શ્રમીકે ફોન કરતા આધેડ ખેતર એ આવી ગાયો ચરાવવાની ના પાડતા સારૂં...

ટંકારા નજીક થયેલ લુંટના ગુન્હામાં વધુમાં એક આરોપીની ધરપકડ

ટંકારા નજીક ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં થયેલ લુંટના ગુન્હામાં વધુ એક આરોપીને જામનગરથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. ગઇ તા.૨૧ મેં ના રોજ નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી...

તાજા સમાચાર