Friday, December 26, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સુશાસન દિવસની ઉજવણી કરાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અનુસાર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈજીના જન્મદિવસને સુસાશન દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અનુસાર રાજ્ય સરકાર દ્વારા તારીખ ૧૯...

મોટા દહીસરા તાલુકાશાળા તથા ગૃપશાળામાથી બદલી પામેલ આઠ શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો 

માળીયા (મીં): શ્રી મોટા દહિંસરા તાલુકાશાળા તથા ગૃપશાળામાંથી બદલી પામેલ આઠ જેટલા શિક્ષકોનો સનાતન હોટલ બરવાળા ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ...

આશ્રયગૃહના લાભાર્થીઓ માટે બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા કરાશે 

મોરબી નગરપાલીકા દ્વારા મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ (રૈન બસેરા)નું સંચાલન શ્રી સિદ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા-અમદાવાદને આપવામાં આવ્યુ છે ત્યારે આશ્રયગૃહના લાભાર્થીઓ માટે બંને ટાઈમ...

મોરબી સિરામિક ઈન્ડસ્ટ્રી આપી રહી છે સિલિકોસિસ નામનું જીવલેણ મોત?

ખાણ અને સીરામીક ઉધોગના મજૂરોના જીવતર ભરખી જાય છે આ રોગઃ મોરબીમાં તાજેતરમાં બે દર્દી આ રોગને કારણે મોતને ભેટ્યાઃ જિલ્લાભરમાં 200થી વધુ દર્દીઓ સિલિકોસિસ...

મોરબીમાં કોઈ જ્વલનશીલ પદાર્થથી સળગી જતા વૃદ્ધનું મોત

મોરબીની ખારીવાડી પ્રાથમિક શાળાની નવી બિલ્ડીંગ પાછળ આવેલ બાથરૂમમાં કોઈ જ્વલનશીલ પદાર્થથી સળગી જતા અજાણ્યા વૃદ્ધ પુરુષનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ કોઈ અજાણ્યો...

મોરબીના વનાળીયા ગામે ઓકળામા ડૂબી જતાં વૃદ્ધનુ મોત

મોરબી તાલુકાના વનાળીયા ગામ પાસે ખાખરાળા ગામ જવાના રસ્તે ઓકળામા ડૂબી જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ...

જેતપર થી ચકમપરનો રોડ ખખડધજ હાલતમાં: ધારાસભ્ય ધ્યાન ન આપતા હોવાના આક્ષેપો

ચૂંટણી સમયે ડિઝાઇન બદલવાની વાતો કરતા કાંતિભાઈ લોકોના કામ કરવામાં ફરી એક વખત ઉણા ઉતર્યા છે મોરબીના ચકમપર થી જેતપર ગામ જતો મુખ્ય રસ્તાની હાલત...

હળવદના સુખપર નજીક માટીની આડમાં છુપાવેલ 2256 ટીન બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

હળવદ તાલુકાના સુખપર ગામ નજીક હાઇવે રોડ ઉપરથી ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં છુપાવેલ બિયરના ટીન નંગ-૨૨૫૬ કિ.રૂ.૨,૮૨,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૨.૮૭,૦૦૦/-...

આજથી વાતાવરણમાં આવશે પલટો: 27 તારીખે મોરબીમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે. વિવિધ વિસ્તારના લઘુતમ તાપમાન 15 ડિગ્રીની નીચે રહેતા લોકો...

હળવદના કડીયાણા ગામ પાસે પાવડરની આડમાં લઈ જવાતો દારૂ/બીયરના જથ્થા સાથે બે ઝડપાયાં 

હળવદ મોરબી હાઈવે રોડ ઉપર કડીયાણા ગામ નજીક ખોડલ રામદેવ હોટેલ પાસેથી ટ્રકમાં માટીના પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે બે ઈસમોને...

તાજા સમાચાર