Saturday, August 23, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને PC-PNDT એડવાઝરી કમિટી તેમજ તમાકુ નિષેધ સમીક્ષા બેઠક યોજાઈ

જાહેર આરોગ્ય જાળવવા યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીઓને તાકીદ મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને PC-PNDT ADVISORY COMMMITTEE તેમજ તમાકુ નિષેધ અંગેની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ...

મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા માધાપરવાડી શાળામાં ઊર્જા અંગે સેમિનાર યોજાયો

ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA) ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારા માધાપરવાડી શાળામાં ઉર્જા સેમિનાર યોજાયો મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે,...

ટંકારામાં ઝેરી જીવજંતુ કરડી જતા યુવાનનું મોત 

ટંકારા: ટંકારા લતીપર ચોકડી પાસે શક્તિ ટ્રાન્સપોર્ટની બાજુમાં ઝેરી જીવજંતુ કરડી જતા યુવાનનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ટંકારા લતીપર ચોકડી પાસે શક્તિ ટ્રાન્સપોર્ટની...

માળીયાના મોટા દહીસરા ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

માળીયા (મી): માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામે...

મોરબીમાં જુગાર રમતા પાંચ મહિલા ઝડપાઇ 

મોરબી: મોરબીના ત્રાજપરમા ચોરા વાળી શેરી ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી પાંચ મહિલાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે. મળતી માહિતી મુજબ મોરબી...

ટંકારામાં યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો

ટંકારા: યુવકએ આરોપીના મોટાભાઈની ગાડીના ત્રણ હપ્તાના રૂપીયા ૪૬,૫૦૦/- ભરેલ હોય તે લેવાના બાકી હોય અને આરોપી યુવક પાસે રૂ. ૫૦,૦૦૦/- માંગતા હોય જેથી...

હળવદમાં રહેણાંક મકાનમાંથી 4 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો

હળવદ: હળવદ મોરબી રોડ ઉપર ધાંગધ્રા કેનાલ પાસે વચારી તલાવડી સામે રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી ૪ કિલો ૪૯૦ ગ્રામ વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના...

વિઠ્ઠલભાઈ રાદડીયાની પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજાયો 

મોરબી: શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ તથા એસ્સાર પેટ્રોલ પંપ મોરબી વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગીયા પરિવાર દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી ગૌ.વા. વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયાને સાર્થક...

મોરબી: પાંચ જેટલા કોલસાના વેપારીઓને ત્યાં જીએસટીના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ 

મોરબી: મોરબી શહેરમાં થોડા દિવસ પહેલા ફોટો સ્ટુડિયોમાં જીએસટી વિભાગના દરોડા પાડયા હતા ત્યારે આજે ફરી એક વખત જીએસટી વિભાગ દ્વારા કોલસાના વેપારીઓને ત્યાં...

મોરબીમાં આવાસ યોજનાના કામમાં રૂકાવટ કરનાર પાલિકાના અધિકારીઓ સામે ગુનો દાખલ કરવા કોંગ્રેસની માંગ

મોરબી: મોરબી શહેરમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના કામની મુદતમાં વારંવાર વધારો આપીને ૧૧ વર્ષ સુધી કામ પૂર્ણ ન કરવા દેનારા પાલીકાના અધિકારી અને જે તે...

તાજા સમાચાર