Tuesday, October 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના શનાળા રોડ પર સુપર માર્કેટ નજીક પાર્કિંગમાથી બાઈકની ચોરી 

મોરબીના શનાળા રોડ પર આવેલ સુપર માર્કેટ પાસે ગેટ નં -૦૧ પાસે પાર્કિંગમાથી યુવકનું કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની...

મહારાષ્ટ્રના વેપારી આરોપીને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર પેટે ફરીયાદીને રૂા.૨૯,૪૬,૨૩૮ /– રકમ ચુકવવાનનો હુકમ કરતી મોરબી કોર્ટ

ફરીયાદી નિલેશભાઈ અરજણભાઈ અમૃતિયા, પાર્ટનર વૈભવ પોલીવેવ એલ.એલ.પી, મોરબીવાળા ની ફરીયાદની એવી છે કે, ફરીયાદી મોરબી મુકામે વૈભવ પોલીવેવ એલ.એલ.પી નામની કંપની ધરાવે છે...

માનસિક અસ્વસ્થ ભૂલી પડેલ મહિલાને પિતા સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી

સજ્જન વ્યક્તિ દ્વારા 181 અભયમમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી મહિલા જેમની ઉંમર આશરે 35 વર્ષ હશે તેઓ એકલા બેઠા છે ક્યાં જવું...

મોરબી મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ અન્વયે આયોજિત સ્વદેશી મેળો ખુલ્લો મુકાયો

વિકાસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વોકલ ફોર લોકલની નેમ સાથે મોરબી મહાનગરપાલિકા દ્વારા ૦૯ થી ૧૮ ઓક્ટોબર દરમિયાન મોરબી શહેરમાં એલ.ઈ....

‘વિકાસ સપ્તાહ’ અન્વયે મોરબીમાં યુવા સશક્તિકરણ અંગે વ્યાખ્યાન મંથન યોજાયુ

મોરબી જિલ્લામાં મોરબીમાં પી.જી. પટેલ કોલેજ ખાતે ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે યુવા સશક્તિકરણ અંતર્ગત વ્યાખ્યાન મંથન યોજવામાં આવ્યું હતું જેમાં આશરે ૧૨૦૦ જેટલા યુવાઓ...

મોરબી જિલ્લામાં ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ હેઠળ 3 હજારથી વધુ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થયેલા ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ હેઠળ મોરબી જિલ્લામાં અલગ-અલગ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે કુલ ૩...

બગથળાની અભિલાષા ગૌશાળાના લાભાર્થે રાહતભાવે ફટાકડા સ્ટોલનુ આયોજન 

અભિલાષા ગૌ સેવા યુવક મંડળ સંચાલિત અંધ અપંગ ગૌ શાળા બગથળા ગામમાં ઘણા સમય થયા ચાલે છે. જેમાં અંદાજિત 115 ગાયો છે. જેના નિભાવ...

મોરબીના વનાળીયા ગામે હિંગળાજ માતાજીના મંદિરે યજ્ઞ-મહાપ્રસાદ યોજાયો

મોરબી નજીકના વનાળીયા (શારદાનગર) ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળાજ માતાજીના મંદિરે શરદપુનમના દિવસે યજ્ઞનુ આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબી તેમજ અન્ય...

મોરબીના રોહિદાસપરામા રૂપિયાની લેતી દેતી બાબતે પિતા પુત્રને સાત શખ્સોએ માર માર્યો

મોરબીના વિસીપરા વિસ્તારમાં રોહિદાસપરા આંબેડકર ચોક નજીક આધેડના દિકરો આરોપી પાસે ૩૦૦ રૂપિયા માંગતા હોય જે આરોપીને પરત આપવા બાબતે કહેતા પીતા પુત્રને સાત...

મોરબી: બાળ કિશોરોને મજુર તરીકે રાખનાર લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે મહેન્દ્રનગર થી મોરબી કંડલા હાઈવે તરફ જતા નવા બનતા રોડ ઉપર આરોપી લેબર કોન્ટ્રાકટરે સગીર બાળ કિશોરોને મજુર તરીકે રાખી...

તાજા સમાચાર