Sunday, May 18, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લાના 34,400 ઘરોની છત પર થશે વીજ ઉત્પાદન

ઓછી અને મધ્યમ આવક ધરાવતા વ્યક્તિઓને રૂફટોપ સોલાર પ્રોગ્રામ હેઠળ આવરી તેમના વીજળી બિલને શૂન્ય કરવાનો સરકારનો ઉત્તમ પ્રયાસ સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવા મળશે...

ટંકારા તાલુકાના હડમતિયા ગામે નવા પાણીના સંમ્પનું ખાતમુર્હત કરવામાં આવ્યું

ટંકારા: હડમતિયા ગામે ગ્રામજનોની આશરે ૪૦૦૦ વસ્તીને ધ્યાનમાં રાખી હડમતિયા ગામના સરપંચ સોનલબેન પંકજભાઈ રાણસરીયા તેમજ પંચાયતના સદ્સ્યો સાથે મળી ગ્રામજનોની સુખ સુવિધા ધ્યાનમાં...

મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજનાં 37માં સમૂહ લગ્ન યોજાયા

સંતો મહંતો, અધિકારી, પદાધિકારી અને સમાજ શ્રેષ્ઠિઓની હાજરીમાં મોરબી 18 અને થાનમાં 14 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા  દંપતીને સોના - ચાંદી સહીત 120 થી વસ્તુઓ...

ટંકારાના ઘુનડા (સ) ગામે જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

ટંકારા: ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે વગડીયુ તરીકે ઓળખાતી સીમમાં લીલાપર ગામમાં જવાના કાચા રસ્તે ખૂલ્લી જગ્યામાં બાવળ નીચે તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને...

મોરબી: ગીતાંજલી વિદ્યાલય ખાતે પ્રિ. SSC. પરીક્ષા યોજાઈ

મોરબી: મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલય ખાતે પ્રિ. SSC પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી. તારીખ...

મોરબી નિવાસી રમેશભાઈ રંગપડીયાનું અવસાન

મોરબી: મોરબી નિવાસી રમેશભાઈ મકનભાઈ રંગપડીયા (ઉ.વ.૫૯) તે યોગેશભાઈ (પત્રકાર-ચક્રવાત,ગુજરાત મિરર) અને બીમલબેન પાર્થકુમાર કાનાણીના પિતા તેમજ મહેશભાઈ અને પ્રવીણભાઈના ભાઈનું તા.૨૫ને રવીવારના રોજ...

વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઇ

વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની અધ્યક્ષતામાં તાલુકા કોંગ્રેસ સમિતીની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી તા. 02 ના...

મોરબીના ડોકટર દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતમાં રાજકોટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ સાથે સત્ત્વ ડાયગ્નોસ્ટીક લેબોરેટરીનો શુભારંભ

રાજકોટ ખાતે એક હજાર જેટલા લોકોની ઉપસ્થિતમાં રક્તદાન કેમ્પ સાથે મોહનભાઈ કુંડારિયા,દુર્લભજીભાઈ દેથરીયા બ્રિજેશ મેરજાની પ્રેરક ઉપસ્થિતમાં લેબોરેટરીનું ઉદ્દઘાટન આજના આ આધુનિક યુગમાં અવારનવાર અનેક...

મોરબી વાવડી રોડ શ્રીજી સોસાયટી વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂની 1500 બોટલો સાથે ચાર ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી વાવડી રોડ, શ્રીજી સોસાયટી વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂનું કટીંગ કરતા ચાર ઇસમોને ઇંગ્લીંશ દારૂની નાની મોટી બોટલો નંગ-૧૫૦૦ કિ.રૂ.૫,૯૫,૮૦૦/- તથા અન્ય મુદામાલ મળી...

૧૮૧ અભયમ ટીમ દ્વારા નાની વયે લગ્ન કરવા નીકળેલ કિશોરીનું કુશળ કાઉન્સિલિંગ કરાયું

મોરબી ૧૮૧ ટીમે ઘરેથી નીકળી ગયેલ કિશોરી નું પરિવાર સાથે કરાવ્યું મિલન મહિલાઓ ની મદદ માટે સતત રાત-દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા...

તાજા સમાચાર