Monday, December 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મૂળ કુંભારીયા ગામના વતની અને હાલ મોરબી નિવાસી કરશનભાઈ દેત્રોજાનું દુઃખદ અવસાન

મોરબી: મૂળ કુંભારીયા ગામના વતની અને હાલ મોરબી રહેતા કરશનભાઈ નથુભાઈ દેત્રોજા (ઉવ.૭૫) નુ તા . ૧૯-૦૪-૨૦૨૪ ને શુક્રવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ...

ટંકારાના મહેન્દ્રપુર (મોટારામપર) ખાતે હનુમાન જન્મોત્સવ ઉજવાશે

ટંકારા: ટંકારા તાલુકાના મહેન્દ્રપુર (મોટારામપર)ના પ્રસિદ્ધ નારીચાણિયા હનુમાનજી મહારાજ મની જગ્યામાં દર સાલ મુજબ આ વર્ષે હનુમાનજી જન્મોત્સવ તારીખ ૨૩/૦૪/ ૨૦૨૪, ને મંગળવારના રોજ...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે અન્નપૂર્ણા ભુવનનુ ખાતમૂહુર્ત યોજાયું

મોરબી: મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન (Centrally A.C. With lift & generator facility) નુ ખાતમૂહુર્ત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા...

હળવદમાં ઈલેક્ટ્રીક શોક લાગતાં મહિલાનું મોત

હળવદ: હળવદમાં આસોપાલવ સોસાયટીમાં રહેતા મહિલાને ઈલેક્ટ્રીક શોક લાગતાં મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ગત. તા.૧૯/૦૪/૨૦૨૪ ના રોજ હેમાંગીબેન જયકુમાર પટેલ ઉ.વ.૩૪ રહે....

વાંકાનેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમો ઝડપાયા

વાંકાનેર: વાંકાનેર જીનપરા જકાતનાકા રોડ બાલા હનુમાન મંદિર સામે જાહેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

હળવદમાં યુવક અને તેના મિત્રને ત્રણ શખ્સોએ ધોકા વડે ફટકાર્યો

હળવદ: હળવદમાં યુવક અને તેનો મિત્ર રાત્રીના સમયે રીક્ષના ફેરા કરત હોય જે બાબતે આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ યુવક અને તેના મિત્રને ગાળો...

હત્યાના ગુનામાં સંડોવાયેલા ચાર ઈસમોને મોરબી પોલીસે ઝડપી પાડયા

મોરબી: મોરબીમા ઘરની બહાર શેરીમા રાખેલ ચંપલની લારીને આગ લગાડી સળગાવી નુક્શન કરી ફરીયાદીના પતિ (મરણજનારને) માર મારી સળગતી લારી પાસે ધકો મારી ફેકી...

પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે ખિલવાડ: મોરબીમાં રમતવીરો માટે એક પણ ગ્રાઉન્ડ નહિ

મોરબીના પ્રતિભાશાળી ખેલાડીઓને ક્યાં સુધી સુવિધાઓ થી વંચિત રહેવું પડશે ? મોરબી: સૌરાષ્ટ્રનુ પેરીસ ગણાતા મોરબીમાં પહેલેથી જ રમત ગમતના મેદાનની બહુ ઓછી સુવિધાઓ છે....

મોરબીમાં કાર ભાડે લઈ પરત નહિ આપવાનું અંદાજે પાંચ કરોડનું કૌભાંડ

૫ વાહન જપ્ત, ૨૦ કાર કબજે કરવા કવાયત : રાજકોટ ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન મળતી માહિતી મુજબ રાજકોટ ક્રાઈમબ્રાંચ અને માળીયા પોલીસે સંયુક્ત રીતે શરૂ કરી...

C-VIGIL હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કરતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL કંટ્રોલરૂમની મુલાકાત...

તાજા સમાચાર