Sunday, May 25, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળામાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો

મોરબીની માધાપરવાડી શાળામાં યોગ વેદાંત સમિતિ દ્વારા આયોજિત માતૃ- પિતૃ પૂજન કાર્યક્રમમાં 300 બાળકોએ કર્યું માતા-પિતાનું પૂજન મોરબી: ભારતીય સંસ્કૃતિ માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ: ની...

માળીયાના દેરાળા ગામે પરિણિતાએ ઝેરી દવા ગટગટાવી

માળીયા (મીં) તાલુકાના દેરાળા ગામે રહેતી પરિણીતાએ કોઈ કારણસર ઝેરી દવા પી લેતા પરિણિતાનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ...

મોરબીના પીપળી ગામ નજીકથી વિદેશી દારૂની ત્રણ બોટલો સાથે એક ઝડપાયો 

મોરબીના જેતપર રોડ પર આવેલ પીપળી ગામના બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂની ત્રણ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

મોરબીના પોકશો કેશના આરોપીનો જામીન પર છુટકારો

મોરબી તાલુકા પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ ફરીયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી જાતીય શોષણ...

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત 5 લાખ અરજદાને પરત અપાવતી ટંકારા પોલીસ

ટંકારા તાલુકાના હરીપર ગામના ફરીયાદીને આરોપીઓએ ડરાવી ધમકાવી રૂ. ૫,૦૦,૦૦૦ પડાલી લીધેલ હોય જે રોકડ રૂપિયા આરોપીઓ પાસેથી કબ્જે કરી ફરીયાદીને ટંકારા તાલુકા પોલીસ...

મોરબી તાલુકાની 7 વિવિધ પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રમાં ભરતી કરાશે

મોરબી તાલુકામાં વિવિધ ૭ પ્રાથમિક શાળાઓના પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) કેન્દ્રમાં સંચાલક, રસોયા, મદદનીશની જગ્યાઓ ખાલી હોય તેમાં ભરતી કરવામાં આવશે. જેમાં કપૂરીવાડી...

રાજકોટ: પગભર ટીમ દ્વારા મહિલાઓમાં સશક્તિકરણ અને માસિક સ્વચ્છતા માટે જાગૃતતા કાર્યક્રમ યોજાયો 

પગભરનો મહિલાઓને સશક્તિકરણ અને માસિક સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે જાગૃતતા કાર્યક્રમ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગમાં આયોજન કરવામાં આવ્યું હતું.  આ કેમ્પમાં 30 થી...

મોરબીના બગથળા ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી તાલુકાના બગથળા ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા અરવિંદભાઈ ભાણજીભાઈ મકવાણા (ઉ.વ.૧૯)...

મોરબીના રણછોડનગરમાથી વિદેશી દારૂની 18 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી દિવસ ને દિવસે વધતી જઈ રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ નજીકથી જાહેરમાં વિદેશી દારૂની 18...

હળવદના ટીકર ગામે પ્રૌઢ સહિત પાંચ વ્યકિત પર ચાર શખ્સોનો છરી વડે હુમલો 

હળવદ તાલુકાના ટીકર ગામે આધડના ઘર પાસે પાણીની લાઈન ખોદેલ હોય ત્યાંથી આરોપીનો દિકરો બાઈક લઈને નીકળતા સાહેદ રૂકશાનાબેને તેને અહિયાંથી બાઈક નહીં ચલાવવાનું...

તાજા સમાચાર