Monday, August 11, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના રવાપર ગામે ક્રિકેટ મેચ પર સટો રમતા એક ઝડપાયો: એક ફરાર

મોરબી: મોરબીના રવાપર ગામે ઓનલાઇન એપ્લિકેશનમા ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે ક્રિકેટ મેચ પર સટો રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો...

મોરબી અનસ્ટોપેબલ વોરીયલ ગ્રુપના સભ્યે ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તો કરાવી ઉજવ્યો જન્મદિવસ

મોરબી: મોરબીમાં વિવિધ સેવાકાર્ય થકી જાણીતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમાં જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદને મદદ કરવી, બાળકોને...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મનીષાબેનના જન્મદિવસે બટુક ભોજન કરાવી શ્રદ્ધાંજલિ

મોરબી: મોરબી ઝૂલતો પુલની ગોઝારી દુર્ઘટનાને આટલા દિવસો વીત્યા બાદ હજુ પણ પીડિત પરિવારો તે દિવસને ભૂલ્યા નથી ત્યારે આ ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ...

મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ

મોરબી: તા.૧૭-૦૩-૨૦૨૩ના મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ સંકલન બેઠકમાં કલેકટર એ સંભવિત...

સંભવિત હીટ વેવના આગોતરા આયોજન અંગેની રાજ્યક્ક્ષાની વીડિયો કોન્ફરન્સમાં જિલ્લાઓને વિવિધ સુચનો કરાયા

હીટ વેવમાં કરવાની થતી કામગીરીની બેઠક યોજી મોરબી કલેક્ટરએ નાગરિકો માટે સંબંધિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તાકીદ કરી મોરબી: ભારત મોસમ વિજ્ઞાન વિભાગ(IMD) દ્વારા રાહત...

મોરબીના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીકથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ પાવડીયારી કેનાલ પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી હતી. અજાણ્યા પુરૂષની ઉંમર આશરે ૩૦ વર્ષ હશે. આ બનાવ...

હળવદમાં આધેડને ફેસબુક પર પોસ્ટ કરવી ભારે પડી

હળવદ: હળવદમાં આધેડે તેના મિત્રના કહેવાથી તેઓના જ્ઞાતિના ટ્રસ્ટમાં ટ્રસ્ટી ફેરફાર બાબતની પોસ્ટ ફેસબુકમાં મુકતાં તે આરોપીને સારુ ન લાગતા આરોપીએ આધેડને તથા તેના...

મોરબીમાં પઠાણી ઉઘરાણી કરી ઉંચુ વ્યાજ વસુલનાર વ્યાજખોર વિરુદ્ધ ફરીયાદ 

મોરબી: મોરબીમાં યુવકને રૂપિયાની જરૂર હોય જેથી વ્યાજખોરે યુવકને ૩૦ ટકાના ઉંચા વ્યાજે રૂપિયા ૫૦,૦૦૦ આપી યુવક પાસેથી ચાર કોરા ચેક મેળવી બળજબરીથી ૭,૫૦,૦૦૦...

મોરબીના રાજપરથી નસીતપર ગામ તરફ જતા રોડ પર બાઈક સ્લીપ મારી જતા યુવકનુ મોત

મોરબી: મોરબીના રાજપરથી નસીતપર ગામ તરફ જતા રોડના વળાંક પાસે રોગ ઉપર બાઈક સ્લીપ મારી જતા યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મહેન્દ્રભાઈ ઉર્ફે...

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબીના મહેન્દ્રનગર ઉમાવિલેજ પાછળ મફતીયાપરા વિસ્તાર મેલડી માતાજીના મઢ નજીક તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી...

તાજા સમાચાર