Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી: ચિત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદની મુલાકાત લીધી

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિસરના માર્ગદર્શન તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન.એ.મહેતાની પ્રેરણા તેમજ સમગ્ર શિક્ષા મોરબી અને જિલ્લાના બીઆરસી કો ઓર્ડીનેટર્સ દ્વારા...

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં નંદ ઉત્સવ ઉજવાયો

મોરબીની માધાપર કન્યા શાળામાં રાધા અને કાનુડો રાસે રમ્યા મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક, સહ અભ્યાસિક અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે...

સુરઝબારી ટોલ પ્લાઝા નજીક ત્રીપલ અકસ્માત બાદ આગ લાગતાં ચારના મોત 

કચ્છ મોરબી હાઈવે રોડ ઉપર સૂરજબારી ટોલ પ્લાઝા પાસે ટેન્કર, ટ્રક અને ફોર વ્હીલમા આગ લાગી હતી આ બનાવ અંગે જાણ ફાયર વિભાગની ટીમ...

મોરબીના શનાળા રોડ પર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની છ બોટલ ઝડપાઇ: આરોપી ફરાર

મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસિંગ એમ.૬૮ બ્લોક નં-૩૭૬ માં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની...

મોરબીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા પકડાઈ 

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ભાગ્યલક્ષ્મી મહાદેવના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલાને રોકડા રૂપિયા ૧૦,૩૬૦ નાં મુદામાલ સાથે સીટી બી ડિવિઝન પોલીસે...

મોરબીના રાજપર રોડ પર સોસાયટીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા 

મોરબીના રાજપર રોડ ઉપર પ્રભુનગર સોસાયટીમાં શેરી નં -૦૪ માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને રોકડા રૂપિયા ૬૨૭૦૦ નાં મુદામાલ સાથે સીટી એ...

માળીયાના રોહીશાળા ગામમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી પકડાયા

માળીયા મીયાણા વિસતારના રોહીશાળા ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમોને રોકડા રૂપિયા ૩૪,૭૦૦ નાં મુદામાલ સાથે માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે. માળીયા મીંયાણા...

મોરબીની ભાગ્યલક્ષ્મી મેઈન શેરીમાં જુગાર રમતા ચાર મહિલા ઝડપાઇ

મોરબી શહેરમાં સામાકાંઠે ભાગ્યલક્ષ્મી મેઈન શેરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલાને રોકડા રૂપિયા ૧૦,૧૪૦ ના મુદ્દામાલ સાથે સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી...

મોરબીમાં સંસ્કૃત ગૌરવ પદયાત્રા યોજાઈ

મોરબી જિલ્લામાં સંસ્કૃત ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંસ્કૃત ગૌરવ પદયાત્રાનું આયોજન કરવવામાં આવ્યું હતું. સંસ્કૃત...

મોરબી જીલ્લાની દશ ગ્રામ પંચાયત ખાતે વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાની કુલ ૧૦ ગ્રામ પંચાયત ખાતે એક મહત્વપૂર્ણ અને લોકોને પ્રેરણા આપનારો કાર્યક્રમ યોજવામાં આવ્યો....

તાજા સમાચાર