Thursday, May 15, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના લક્ષ્મીનગરમાં પરિણીતાનો આપધાત

મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા અમીનાબેન રમેશભાઇ ભંખોડીયા(ઉ.૩૪) નામના પરણિત મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.તો ધટનાની...

મોરબીમાં બાઈકચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પાસા તળે જેલહવાલે કરાયો

મોરબી તાલુકા વિસ્તારમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ થાનગઢના ઈસમને મોરબી તાલુકા પોલીસે પાસા તળે અટકાયત કરીને લાજપોર જેલહવાલે ધકેલી દીધો છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકા...

મોરબીમાં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સેમિનાર યોજાયો

ઉધોગ નગરી મોરબી ખાતે લઘુ ઉદ્યોગ ભારતી-મોરબી, અફસર બીટીયા સ્કીલ અપ તથા ટાટા ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે સ્કીલ ડેવલપમેન્ટ તથા રોજગાર તથા સ્વાવલંબન ભારત...

હળવદ રઘુવંશી મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં ધામધૂમપૂર્વક રૂક્ષ્મણી વિવાહ ની ઉજવણી

ભોજન ભક્તિ ભજન નો ત્રિવેણી સંગમ, લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી મહિલા મંડળ દ્વારા ભવ્ય આયોજન કરાયું.ધામધૂમ પૂર્વક રૂક્ષ્મણી વિવાહ, કૃષ્ણ જન્મ, સહિતના વિવિધ...

મોરબીના ભરતનગર પાસે ટ્રકના ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતી તાલુકા પોલીસ

મોરબી : રાજસ્થાનથી ટ્રકના ટૂલબોક્ષ અને ચોરખાનામાં છુપાવીને વિદેશી દારૂનો જથ્થો મોરબી આવ્યો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ સ્ટેશનના પી આઈ સહિતના પોલીસ કાફલાએ...

મોરબી જીલ્લામાં બાળલગ્ન અટકાવવા તંત્ર દ્વારા જાહેર અપીલ

મોરબી : આગામી તા. ૦૩ મે ના રોજ અક્ષય તૃતીયા (અખાત્રીજ) ના દિવસે દરેક જ્ઞાતીના લગ્ન તથા સમૂહ લગ્નો યોજાનાર છે ત્યારે બાળ લગ્ન...

બ્રાહ્મણી-2 ડેમમાં પીવાના પાણી માટે જથ્થો અનામત રાખવા જિલ્લા કલેકટરનું જાહેરનામુ

મોરબી : હાલના સંજોગો જોતા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પીવાના પાણીની સંભવિત અછતની પરિસ્થિતિને ધ્યાને લઇ મોરબી જિલ્લામાં આવેલ બ્રાહ્મણી-2 જળાશયમાં પાણી ચોરી થતી અટકાવવા માટે...

મોરબીમાં કલા ક્ષેત્રે કામ કરતાં કલાકારો માટે ઓળખપત્ર મેળવવા અરજી કરી શકશે

મોરબી : ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા કલાકારો માટે ઓળખપત્ર આપવાની કામગીરી...

સિરામિક ઉદ્યોગકારો એ ચિમકી ઉચ્ચારી ગેસ પ્રશ્ને યોગ્ય ઉકેલ લાવો નહિંતર ઉગ્ર આંદોલન થશે!!?

ગુજરાત ગેસ કંપનીદ્વારા સીરામીક ઉધોગને અપાતા ગેસની સપ્લાય મા માર્ચ મહિનાથી ૨૦ ટકા જેટલો કાપ મૂકવામાં આવ્યો છે છતાં પણ કાપ મુકાયા પછી પણ...

મોરબીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મિટિંગ યોજાઇ

મોરબી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેરના ખારી વિસ્તારની બેઠક જિલ્લા ચુવાળીયા ઠાકોર સમાજની બોડીંગ ખાતે યોજાઈ હતી જેમાં ખારી વિસ્તારની સમિતીની રચના કરવામાં...

તાજા સમાચાર