Wednesday, May 14, 2025
- Advertisement -spot_img

મોરબી

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગ બહેનોને ટ્રાયસિકલ અર્પણ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બે દિવ્યાંગ બહેનોને ટ્રાયસિકલ પંચમુખી હનુમાનજી મંદિર મોરબી-૨ ખાતે અર્પણ કરવામાં આવી આ પ્રોજેકટના દાતા લાયન્સ ક્લબ મોરબી સિટી...

એરપોર્ટ માટે મંજુર થયેલ જગ્યાનું નિરીક્ષણ કરવા એરપોર્ટ ઓથોરિટીની ટીમ રાજપર પહોંચી

મોરબીમાં રાજાશાહી વખતમાં જયા જુનુ એરોડ્રામ હતું તે રાજપર ગામ નજીક નવું એરપોર્ટ બનાવાની હિલચાલ શરૂ કરવામાં આવી હોય દિલ્હી થી ૬ અધીકારીઓ ની...

મોરબી નવી પીપળી ગામે આવેલ રોકડીયા હનુમાન મંદિરે મારુતિ યજ્ઞ અને સંતવાણીનો કાર્યક્રમ

મોરબી : મોરબી નાં નવી પીપળી ગામે આવેલ શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમા રોકડીયા હનુમાનજી ની તિથી મહોત્સવ અને મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું...

ખેવારીયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારી પકડાયા

મોરબી તાલુકાના ખેવારીયા ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી  જુગાર રમતા પાંચ  ઓને ઝડપી જુગારીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી...

હળવદના બ્રાહ્મણી ડેમના તળિયા દેખાયા નર્મદાના નીર ન ઠલવાઇ તો વિકટ પરિસ્થિતી

નર્મદા નીગમને તાકીદે બ્રાહ્મણી ડેમમાં પાણી ઠાલવવા પાણી પુરવઠા બોર્ડની માંગ ઝાલાવાડ સહિત હળવદ તાલુકા માં સતત પડી રહેલા હીટ વેવ વચ્ચે હળવદ તાલુકા માં...

માથક ગામના વતની રાજદીપ સિંહ ઝાલાની આઇપીએસ કેડરમાં સ્થાન મેળવી હળવદનું ગૌરવ વધાર્યુ

ગુજરાતના ૨૫ ઉચ્ચ પોલીસ અધિકારીઓને બઢતી આપીને આઇપીએસ ગુજરાત કેડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં હળવદ તાલુકાના માથક ગામના પનોતા પુત્ર એવા ડો.રાજદીપસિંહ ઝાલાનો...

મોરબીની માધાપરવાડી શાળામાં શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ

સ્વ.હિરૂબેન જેરામભાઈ હડિયલ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ મોરબીના લોકો સારા નરસા પ્રસંગે કંઈકને કંઈક દાન પુણ્ય કરતા હોય છે,એવી જ રીતે...

હળવદ સરકારી હોસ્પિટલમાં તાલુકા કક્ષાનો આરોગ્ય મેળાનું આયોજન કરાયું

જીલ્લા આરોગ્ય અધિકારી માર્ગ દર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો તેમજ સરકારશ્રીની વિવિધ...

માળિયા ભાજપ લઘુમતી મોરચાના હોદેદારો નિમાયા

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા માળિયા તાલુકા ભાજપ લઘુમતી મોરચાના હોદેદારોની નિમણુક કરવામાં આવી...

મોરબીમાં જીગ્નેશ મેવાણીનાં સમર્થનમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ધરણાં યોજી કલેકટરને આવેદન આપ્યું

વડગામનાં ધારાસભ્ય અને દલિત સમાજના લડાયક નેતા જીગ્નેશ મેવાણી ની આસામ પોલીસે કરેલી ધડપકડ નાં વિરોધ માં મોરબીમાં આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ...

તાજા સમાચાર