Thursday, September 18, 2025
- Advertisement -spot_img

મોરબી

પીપળી રોડની ખરાબ હાલત મામલે ગુરુવારે રેલી કાઢી કલેકટરને આવેદન આપશે.

મોરબીનો સીરામીક ઝોન ગણાતો જેતપર પીપળી રોડની હાલ વરસાદમાં એટલી હદે બદતર હાલત થઈ ગઈ છે કે આ રોડ ઉપરથી હેમખેમ પસાર થવું ખૂબ...

રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદ ની તારીખ નિશ્ચિત, સ્થળ મા ફેરફાર.

રઘુવંશી સમાજ દ્વારા યોજાનાર મહાસંમેલન આવતી ૧૭-૭ ના રોજ યોજાશે ત્યારે જીતુ સોમાણી દ્વારા જનતા માટે નીચે મુજબનો સંદેશો જાહેર કરવામાં આવ્યો છે. રઘુવંશી સમાજ...

મોરબી જિલ્લામાં મહાનુભાવોની ઉપસ્થિતમાં ગુરુ પૂર્ણિમાના પર્વ પર વિદ્યા સહાયક સ્થળ પસંદગી કેમ્પ યોજાયો.

મોરબીના વિદ્યા સહાયક સ્થળ પસંદગી કેમ્પમાં રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, દુર્લભજી દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ પ્રવિણભાઇ સોનગ્રા ચેરમેન શિક્ષણ સમિતિ,જીજ્ઞેશભાઈ કૈલા ઉપ પ્રમુખ જિલ્લા...

૧૫ની જુલાઈએ મોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૧૫-૦૭-૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી. યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, નજરબાગ સામે, મોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ...

બાગાયતી ખેડૂતોને ટુલ્સ, ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો માટે સહાય અપાશે

આઈ ખેડૂત પોર્ટલ પર ૩૧મી જુલાઈ સુધી અરજી કરી શકાશે સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૨-૨૩ માટે જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવી કે પ્લાસ્ટીક મલ્ચીંગ, છુટા ફુલો,...

યુવા-ઉત્સવ ૨૦૨૨-૨૩ ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ પાંચમી ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

૧૫ થી ૨૯ વર્ષના યુવાઓ માટે વિવિધ સ્પર્ધાઓ સાથે યુવા ઉત્સવ યોજાશે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ...

વાંકાનેર :- રાતિદેવળી ગામે નવ જેટલા પત્તાપ્રેમીઓ ઝડપાયા

વાંકાનેર સિટી પોલીસ દ્વારા રાતિદેવળી ગામે જુગાર રમતા નવ જેટલા ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા તમામ પત્તાપ્રેમીઓને પકડી જુગારધારા અંતર્ગત ગુન્હો...

ગુરુપૂર્ણિમાના અવસર પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ૩૫ જેટલા સ્થળો પર જઈ ગુરુ પૂજન કર્યું

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવો મહેશ્વર: ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરૂદેવ નમઃ આજરોજ ગુરૂપૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ તથા વિ.હિ.પ. બધાજ...

મોરબી :- રનફેર તથા મેચની હારજીતનો પૈસાનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા બે જુગારીઓને હાલ ચાલતા વન ડે મેચમાં રન ફેર તથા મેચની હારજીત નો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. આ...

હળવદ :- દારૂની ૨૫ બોટલ સાથે બુટલેગરને પકડી પાડતી હળવદ પોલીસ.

હળવદ પોલીસને મળેલ બાતમી અનુસાર પોલીસ દ્વારા શહેરના જીવરાજ પાર્ક પાસે રેઇડ કરતા એક ઈસમ પોતાની પાસે ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે દારૂનો જથ્થો સંગ્રહ...

તાજા સમાચાર