Friday, December 26, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદ :- સરકારી હોસ્પિટલ પાસે રહેણાક મકાનમાંથી જુગાર રમતા ઇસમો ઝડપાયા.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ દ્વારા હળવદ ટાઉન વિસ્તારમાં આવેલ સરકારી હોસ્પીટલ વાળી શેરીમાં સિદ્ધેશ્વર મંદિર પાછળ આવેલ જયકુમાર કિશોરભાઈ ઠક્કરના ભોગવટા...

મોરબી :- સ્કાયમોલ ખાતે સ્પ્રેનો ભાવ કહેવામાં વાર લગાડતા યુવકને માર માર્યો

મોરબીના સ્કાયમોલ ખાતે આવેલ રિલાયન્સ મોલમાં કામ કરતા ફરિયાદીને અમુક ઈસમોએ સ્પ્રેનો ભાવ કહેવામાં વાર લાગવા જેવી નજીવી બાબતે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ...

હળવદ:- ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ને પકડી પાડતી એસ.ઓ.જી.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસઓજી ની ટીમ મે ખાનગી રહે કે હળવદ શહેરના વાલાભાઈ પોપટભાઈ બાંભવા રહે કુંભારપરા, ખોડીયાર માતાજીના મંદિર પાસે,...

ટ્રક ચાલકે રિક્ષાને લીધી હડફેટે, ત્રણને ઇજા.

ગઈકાલે હળવદ – મોરબી હાઇવે ઉપર મુસાફરોને બેસાડી રીક્ષા ચાલક રઘુભાઇ ખુમાનભાઇ પઢીયાર, રહે-હાલ નીચી માંડલ બાપા સીતારામની મઢુલી પાસે તા-જી-મોરબી મુળ રહે-કલ્યાણપુર (કોઢ)...

વાંકાનેર :- ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત, કારણ અકબંધ.

વાંકાનેર તાલુકાના ઢુંવા રેલવે સ્ટેશન પાસે એક યુવકે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું. આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા રેલવે સ્ટેશન નજીક ભાડાંના...

મોરબી :- જાંબુડિયા પાસે પાણીમાં ડૂબી જતાં બાળકીનું મોત

મોરબી તાલુકા વિસ્તારના જાંબુડિયા ગામ પાસે પાણીમાં અચાનક બાળકી ડૂબી જતાં તેનું મોત નિપજ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના જાંબુડીયા પાવર હાઉસ નજીક...

મોરબી :- કુબેર સિનેમા પાસેથી પૈસા લઈ જતા વેપારીના હાથ માંથી પૈસાની થેલી ઉપાડી ગયા.

આ અંગે મળતી માહિતી મુજબ સામાકાંઠા વિસ્તારમાં આવેલ કુબેર સિનેમા પાસે આ કામના ફરિયાદી દેવજીભાઇ નાગજીભાઇ ગણેશીયા કપડાંની થેલીમાં રોકડ રૂપિયા ૧,૭૫,૦૦૦/- લઈને જતા...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જન્માષ્ટમી નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ કરવામાં આવશે

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જન્માષ્ટમી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૧૪-૮ રવિવાર થી શરૂ વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...

બિશ્નોઈ ગેંગ મોરબીમાં એક્ટિવ ? સિરામિક ઉદ્યોગકાર પાસેથી ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી !

મોરબીના એક ઉદ્યોગકાર પાસેથી બિશ્નોઈ ગેંગના નામે ૨૫ લાખ જેટલા રૂપિયાની ખંડણી માંગવાનો કિસ્સો સામે આવ્યો આવ્યો છે.ત્યારે સમગ્ર મોરબી મોરબીમાં ચકચાર મચી ગઇ...

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા દલડીગામની સીમમાં જુગાર રમતા ઇસમો ને પકડી પાડયા

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર પોલીસ દ્વારા બાતમીના આધારે વાંકાનેર તાલુકાના દલડીગામની સીમમાં એક ઓરડીમાં રેડ કરતા ત્યાં જુગાર રમતા (૧)રોહીતભાઇ મનસુખભાઇ વાઘેલા (૨)ગોરધનભાઇ કરશનભાઇ...

તાજા સમાચાર