Friday, April 17, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

અત્યાર સુધી ના ૫૨ કેમ્પ મા કુલ ૧૪૭૭૧ લોકોએ લાભ લીધો તેમજ ૬૭૧૭ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની...

મોરબીના સામરકાંઠેથી વિદેશી દારૂની આઠ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી મોરબી શહેરમાં સામરકાંઠે આવેલ સરસ્વતી સોસાયટી સામે ખુલ્લી જગ્યામાં જાહેરમાંથી વિદેશી દારૂની આઠ બોટલ જેની કિંમત રૂપિયા 9,000 નો મુદ્દામાલ સાથે એક ઈસમને...

માળિયામાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા 

માળિયા મીયાણામા પ્રોહીબીશન ગુન્હામા સંડોવાયેલ બે ઇસમોને ડીટેઇન કરી પાસા હેઠળ ભાવનગર-જુનાગઢ જેલ હવાલે માળીયા મીયાણા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં...

પીપળીયા ચાર રસ્તા પાસે મોબાઈલની દુકાનમાં‌ થયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને દબોચી લેતી માળીયા પોલીસ 

માળિયા મીયાણા શહેરમાં પીપળીયા ચાર રસ્તા પાસે મોબાઈલની દુકાનમાં‌ થયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને માળીયા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. માળિયા મીયાણા પોલીસ...

મોરબીમાં સંત શિરોમણી શ્રી રોહીદાસ બાપુજીની ૬૪૯મી જન્મજયંતી ભવ્ય ઉજવણી કરાઈ

મોરબી શહેરમાં સંત શિરોમણી શ્રી રોહીદાસ બાપુજીની ૬૪૯મી જન્મજયંતી નિમિત્તે વિવિધ વિસ્તારોના રહીશો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોહીદાસ પરા, આંબેડકર કોલોની,...

મોરબીની નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલનો એન્યુઅલ તરંગ 4.0 કાર્યક્રમ યોજાયો

મોરબી નામાંકિત નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ દ્વારા આયોજિત વાર્ષિક કાર્યક્રમ “તરંગ 4.0” માનનીય મહેમાનો, માતા–પિતા તથા વાલીઓની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્સાહપૂર્વક અને ભવ્ય રીતે સંપન્ન...

“તેરા તુજકો અર્પણ” સિટી એ ડીવી‌. પોલીસ દ્વારા 52.50 લાખની વસ્તુઓ અરજદારોને પરત કરાઈ 

મોરબી; "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત "CEIR" પોર્ટલ ના ઉપયોગથી મોરબી માંથી રૂ.૪,૧૩,૦૮૯/- ની કિમતના કુલ-૨૨ ખોવાયેલ મોબાઈલો તેમજ એક સોનાનું પેન્ડલ કિ.રૂ. ૬,૦૦,૦૦૦...

મોરબીના શકત સનાળામા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો; ચાર આરોપી ફરાર 

મોરબીના શકત સનાળામાં રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ અને દિયર મળી કુલ કિંમત રૂપિયા 1,55,760 નો મુદ્દામાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી...

ટંકારામાંથી સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ

ટંકારા શહેરમાં આવેલ લતીપર ચોકડી બ્રિજ નીચે માર્કેટ પાસેથી સગીરાનું એક શખ્સ અપહરણ કરી લઈ ગયો હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી...

ટંકારામાં સર્વિસ સ્ટેશનમાં સર્વિસ બાબતે એક શખ્સે કરી તોડફોડ

ટંકારા રાજકોટ હાઇવે રોડ પર આવેલ યુવકની દ્વારકાધીશ સર્વિસ સ્ટેશનમાં એક શખ્સે સર્વિસ કરવા બાબતે સર્વિસ સ્ટેશનમાં કામ કરતા મજૂરો સાથે બોલાચાલી કરી બેફામ...

તાજા સમાચાર