Friday, February 6, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબીની ગીતાંજલી વિદ્યાલય દ્વારા પ્રિ – SSC પરીક્ષાનુ આયોજન 

મોરબીની ગીતાંજલી વિદ્યાલય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ PRI SSC પરીક્ષાનુ આયોજન કરેલ છે. જે વિદ્યાર્થી વર્ષ 2026 માં ssc બોર્ડની પરીક્ષા...

મોરબીના કાર્યકર્તાઓની શૈક્ષિક મહાસંઘ – ગુજરાત પ્રાંતની મીડિયા પ્રકોષ્ઠ કાર્યશાળામાં ઉપસ્થિતિ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત પ્રાંત દ્વારા મીડિયા પ્રકોષ્ઠની દ્વિદિવસીય કાર્યશાળા તારીખ 17 અને 18 જાન્યુઆરી 2026ના રોજ કેવડિયા (ગરુડેશ્વર) સ્થિત જીએસસી બેંક...

મોરબી રાજકોટ‌ હાઈવે પર શનાળા અને બેડી ચોકડી પર ફ્લાય ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી રાજકોટ સ્ટેટ હાઇવે પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે તેમજ ટ્રાફિક જામની સમસ્યા રોજ બરોજ સર્જાઇ રહી છે જેથી મોરબીના જાગૃત નાગરિક હસમુખભાઈ...

બાલ પ્રતિભાથી રાજ્ય પ્રતિનિધિત્વ સુધી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીની ગૌરવયાત્રા 

નવયુગના વિદ્યાર્થીઓએ બાલ પ્રતિભા સ્પર્ધામાં રાજ્ય કક્ષા માટે પસંદગી પામીને નીચેના વિદ્યાર્થીઓએ સંસ્થાનું નામ રાજ્યભરમાં ઉજાગર કર્યું છે. જેમાં શેરસિયા રૂહી કૌશિકભાઈ તેમજ એક પાત્રિય...

ટંકારાના મોટા ખીજડીયા ગામે કુવામાં પડી જતા યુવકનું મોત 

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વલ્લભભાઈ મૂળજીભાઈ જગોદરાની વાડીએ રહેતા કમલસિંગ ગુમાનભાઈ અજનારે (ઉ.વ.૪૦) નામના...

હળવદના જુના દેવળીયા ગામે સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની 114 બોટલ ઝડપાઈ; આરોપી ફરાર

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સ્કુલ પાછળ જાહેર રોડ પર સ્વીફટ કારમાંથી વિદેશી દારૂ ગ્રીન લેબલ વ્હીસ્કીની બોટલો નંગ-૧૪૪ કિં. રૂ.૧,૫૮,૪૦૦/- તથા સ્વીફટ કાર...

મોરબીના જાંબુડીયા ગામ પાસે નજીવી બાબતે યુવકને બે શખ્સોએ લાકડી વડે ફટકાર્યો 

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે ગ્રેનીટો સિરામિકની કોલોની પાસે આરોપીઓ દુકાને ઈંડા તથા દેશી દારૂ વેચે છે જેથી ત્યાં યુવક જતા તેને કહેવા લાગેલ...

મોરબીના નાનીવાવડી ગામેથી બાઈક ચોરીની ફરિયાદ નોંધાઇ

મોરબી તાલુકાના નાની વાવડી ગામે ઈશ્વર્યા મહાદેવ રોડ ઉપર શિવાલય બંગ્લોઝની દિવાલ પાસે જાહેરમાંથી આધેડનું કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઇક ચોરી કરી લઈ ગયો...

મોરબીના આમરણ ગામે જુગાર રમતા 05 જુગારી પકડાયા: એક ફરાર

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આમરણ સીમના જાહેર માર્ગ પાસે ગેરકાયદેસર રીતે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબી એલસીબી પોલીસે સફળ દરોડાની...

મોરબી મચ્છુ મેઇન કેનાલમાં આવતું ગટરના પાણીના પ્રશ્ન અને વીજપોલ રીપેરીંગ કરવા બાબતે કમીશ્નરને રજુઆત 

મોરબી શહેરમાં આવેલ મચ્છુ મેઇન કેનાલમાં કેટલીક સોસાયટીઓના ગટરના કનેક્શનના કારણે ગંદુ પાણી આવે છે જેના કારણે આસપાસની સોસાયટીઓને તકલીફ પડી રહી છે તેમજ...

તાજા સમાચાર