Monday, November 17, 2025
- Advertisement -spot_img

મોરબી

માળીયામાં ગૌવંશના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા 

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના ગૌવંશના ગુન્હામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા તળે ડીટેઈન કરી માળીયા મીયાણા પોલીસ દ્વારા જેલ હવાલે કરવામાં આવેલ છે. માળીયા મીયાણા પોલીસ...

કચ્છમાં હાજીપીર જતા પદયાત્રીકો માટે વિરપરડા ગામના પાટીયા પાસે સેવા કેમ્પનું આયોજન

મોરબી: કચ્છમાં હાજીપીર જતા પદયાત્રીકો માટે મોરબીના વિરપરડા ગામ ના પાટીયા પાસે હાજીપીર સેવા કેમ્પ સમિતી વિરપરડા દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું...

મોરબી: શ્રી જૂના લીલાપર અને શ્રી ઘુનડા (સ) પ્રા. શાળામાં હિમોગ્લોબીન અને બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-મોરબી દ્વારા શ્રી જૂના લીલાપર પ્રાથમિક શાળા અને શ્રી ઘુનડા(સ.) પ્રાથમિક શાળા ખાતે હિમોગ્લોબિન અને બ્લડગ્રુપ...

ખાખરાળાં પ્રાથમિક તાલુકા શાળાના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન 

મોરબીના ખાખરાળાં ગામમાં આવેલ પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતા તા. 02/05/2025 ને શુક્રવાર ના રોજ સવારે 8.00 વાગ્યે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ...

મોરબીના બેલા રોડ પર કારખાનામાં સગીરા પર દુષ્કર્મ આચરનાર હેવાન મહારાષ્ટ્રથી ઝડપાયો

મોરબીના બેલા રોડ પર આવેલ ગેમસ્ટોન ટાઈલ્સ કારખાનાના લેબર કવાર્ટસમાં એક રૂમમાં સગીરા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરનાર શખ્સને મોરબી તાલુકા પોલીસે મહારાષ્ટ્ર રાજ્યના...

ટંકારાના સરાયા ગામે કંપનીના લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી પટકાતાં યુવકનું મોત

ટંકારા તાલુકાના સરાયા ગામની સીમમાં સ્લોગન કંપનીના લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે પટકાતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 18 બોટલ સાથે એક ઝડપાયો

મોરબી શહેરમાં દારૂબંધી ફક્ત નામની રહી છે ત્યારે મોરબીના શોભેશ્વર રોડ ઉપર વાણીયા સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલ સાથે એક ઈસમને...

મોરબીના લાલપર ગામ નજીક રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવક ઈજાગ્રસ્ત

મોરબી વાંકાનેર હાઈવે ઉપર લાલપર ગામના ગેટ સામે આવેલ કટ પાસે વાંકાનેર તરફ વળવા બાઈક ઉભુ રાખેલ તે વખતે ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક...

મોરબીમાં ઘર પાસે ગાડી રાખવાની ના પાડતા વૃદ્ધને એક શખ્સે જાનથી મારી નાંખવાની ધમકી આપી 

મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર પાપાજી ફનવલ્ડ પાછળ તુલશી પાર્કમાં જાહેર રોડ પર વૃદ્ધે આરોપીને પોતાના ઘર પાસે ગાડી રાખવાની ના પાડેલ જેનો ખાર...

ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી મળી આવેલ નવજાત બાળકને ત્યજી દેનાર આરોપીઓ ઝડપાયા

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારના ઘુનડા (સ.) ગામ નજીક આવેલ વીડીમાંથી મળી આવેલ નવજાત બાળકને ત્યજી દેનાર આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે. ટંકારા તાલુકાના...

તાજા સમાચાર