Friday, January 16, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી – નેત્રયજ્ઞ કેમ્પમાં 210 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૪૫ કેમ્પમાં કુલ ૧૩૧૧૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાત ની નંબર વન આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ...

વાંકાનેરમાં પ્રોહીબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા ઈસમને વાંકાનેર બાઉન્ટ્રી પાસેથી વાંકાનેર તાલુકા સર્વેલેન્સ ટીમે ઝડપી પાડયો છે. વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ નાશતા ફરતા...

મોરબીના રફાળેશ્વર નજીક કારખાનામાં પતરાના છાપરા પરથી નીચે પટકાતાં બે યુવકના મોત

મોરબીના રફાળેશ્વર GIDC માં જીઓ ટેક કલર કંપનીના કારખાનાના પતરાના છાપરા પરથી કામ કરતી વખતે નીચે પટકાતા બે યુવકનાં મોત નીપજ્યા હતા. મળતી માહિતી મુજબ...

હળવદના સુસવાવ ગામે વાડીમાં ગેટેથી ટ્રેક્ટર લઇ જવાની ના પાડી વૃદ્ધને ત્રણ શખ્સોએ માર માર્યો 

હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં રેડાપાટી વિસ્તારમાં વૃદ્ધની બાપદાદાની ખેતીની જમીન હોય જેના બે અડધા અડધા ભાગ પાડેલ હોય વૃદ્ધને તેમની વાડીએ જવાનો રસ્તો...

નાના ખીજડીયા ગામે પ્રસંગ કરવા બાબતે ખાર રાખી બે શખ્સોએ વકિલની કારમાં આગ ચાંપી 

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા અને વકિલાત કરતા યુવકના ઘરે માતાજીના પ્રસંગે કુટુંબના માણસો ભેગા થયા હોય ત્યારે આરોપીઓ પ્રસંગ કરવા રજી ન...

મોરબી : બ્લ્યુ બેલા સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી 

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર રફાળેશ્વર ચોકડી ભુદેવ પાનની બાજુમાં ગણેશ ચેમ્બર્સ બીજા માળે આવેલ બ્લ્યુ બેલા સ્પા વર્કરના બાયો ડેટાના ફોર્મ ભરી...

ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીમાં નવા ટ્રસ્ટની નિમણૂક કરવામાં આવી

મોરબી ખાતે વર્ષ 1996 માં સ્થાપના કરવામાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી જેના હાલ રજીસ્ટ્રેશન નંબર ઈ/૪૨૨/મોરબી છે તેની સાધારણ સભા...

મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે “પ્લાસ્ટિક મુક્ત ભારત” તેમજ “મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના ઉદ્દેશોને સિદ્ધ કરવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

પર્યાવરણની જાળવણી માટે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને મહાનુભાવોના હસ્તે કાપડની બેગનું વિતરણ કરાયું મોરબીમાં કેસર બાગ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક મુક્ત ભારત તેમજ...

‘યુ બર્ન કેલરીસ’; જિલ્લા સેવા સદનની સીડીઓ અને લિફ્ટ પાસે લગાવાયા જાગૃતિ સંદેશ

સરકારીના ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત લોકોને તંદુરસ્તી માટે જાગૃત કરવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા સેવાસદનમાં સરકારી...

આયુષ હોસ્પિટલમાં એનેસ્થેસિયા ટીમ અને પ્લાસ્ટિક સર્જન ડૉ.આશિષ હડીયલ દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું

૧૯ વર્ષીય દર્દી જેને રોડ એક્સિડન્ટમાં મોઢાં પર ગંભીર ઈજાઓ થયેલ, આંખની આજુબાજુનું હાડકું,નાકના હાડકા, જડબા ના હાડકા બધેજ ફ્રેકચર હતા. ઉપરાંત ગંભીર ઈજાના...

તાજા સમાચાર