Sunday, December 14, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના સામાકાંઠે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી 1.23 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો 

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ટી.કે. હોટેલ પાછળ આવેલ ભારત રોડ વે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી વિદેશી દારૂની 60 બોટલ જેની કિંમત રૂપિયા 1,23,480 નો મુદામાલ સિટી...

હળવદના ચરાડવા ગામે જાહેરમા વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેનની ચોરી; ગુન્હો દાખલ 

હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી આશ્રમ પાસે પોથીયાત્રામાં જાહેરમાંથી વૃદ્ધ મહિલાના ગળામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ દોઢ તોલાનો સોનાની ચેન જેની કિંમત રૂપિયા ૪૦૦૦૦...

વિદેશમાં વેપાર ધંધા અર્થે વેપારીઓ પાસેથી રકમ પડાવી ફ્રોડ આચરનાર ગેંગનો વધું એક સભ્ય દિલ્હીથી ઝડપાયો

વિદેશમા વેપાર ધંધા અર્થે વેપારીઓ પાસેથી મોટી રકમ પડાવી ફ્રોડ આચરનાર ગેંગના વધુ એક સભ્યને દિલ્હી ખાતેથી મોરબી સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડયો છે. છેલ્લા...

મોરબી જિલ્લાના મતદારોને ભરેલા ફોર્મ બુથ પર હાજર બીએલઓને જમા કરવા જણાવાયું

મોરબી: સમગ્ર ગુજરાત રાજ્યની સાથોસાથ મોરબી જિલ્લામાં મતદારયાદી સુધારણાની ઝુંબેશ ચાલી રહી છે,જે તે મતદાન બુથના બુથ લેવલ ઓફિસર BLO એ અઢાર અઢાર કલાક...

પ્રેરણાદાયી પહેલ : મોરબીના ઘૂંટુ ગામના યુવાનો SIR ની કામગીરીમાં જોડાયા 

દરરોજ રાત્રે ગામના જાગૃત યુવાનો પ્રાથમિક શાળાએ એકઠા થઈને મતદારોના ફોર્મ ભરવા સહિતની કામગીરી કરશે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ મતદાર યાદીની ખાસ સઘન...

મોરબીનો મહાકૌભાંડી આરોપી કનૈયાલાલ દેત્રોજા પકડાયો જ નથી, ભાગી ગયો કે ભગાડી દીધો ની ભૂલભૂલૈયા માં વડોદરા પોલીસ બરોબર ભરાણી

કનૈયાલાલ વિરુદ્ધ મોરબીમાં ગાંધીનગર ખેતીની કિંમતી જમીન ની છેતરપિંડી થી દસ્તાવેજ કરી લેવાની ફરિયાદ નામદાર કોર્ટ દ્વારા ફરીયાદ દાખલ કરવાનો આદેશ કરેલ હતો જે...

સમસ્ત લુહાર સમાજ મોરબીનાં આરોગ્ય સુખાકારી માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજયો

હાલ મિક્ષ વાતાવરણ ઋતુના સમય ગાળામાં ઘેર ઘેર માંદગી જોવા મળી રહી છે ત્યારે સમસ્ત લુહાર સમાજ સમિતિ મોરબીના ઉપક્રમે તારીખ: ૧૬-૧૧-૨૦૨૫ રવિવારના રોજ...

માળીયાના રોહિશાળા ગામે સગીરાએ ઝેરી દવા ગટગટાવી 

માળીયા મીયાણા તાલુકાના રોહિશાળા ગામની સીમમાં રાજેશભાઈ છગનભાઇની વાડીએ રહેતી સગીરાએ ઝેરી દવા પી જતા સગીરાનું મોંત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના...

હળવદ થી શિવપુર તરફ જતા રોડ પર કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત

હળવદ થી શીવપુર તરફ જતા રોડ ઉપર સ્કોર્પિયો કાર બાઈકને હડફેટે લેતા બાઈક સવારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી આ બનાવમાં આરોપી સ્કોર્પિયો...

હળવદમાં અપહરણના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો ઇસમ સુરેન્દ્રનગરના નરાળી ગામથી ઝડપાયો

હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરેન્દ્રનગર જીલ્લાના નરાળી ગામની સીમમાંથી મોરબી AHTU ટીમે ઝડપી પાડયો છે. મોરબી AHTU ટીમને...

તાજા સમાચાર